Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8388 | Date: 29-Jan-2000
પ્રેમ માંગ્યો કાંઈ મળતો નથી, અંતરના ભાવને કોઈ રોકી શકતું નથી
Prēma māṁgyō kāṁī malatō nathī, aṁtaranā bhāvanē kōī rōkī śakatuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8388 | Date: 29-Jan-2000

પ્રેમ માંગ્યો કાંઈ મળતો નથી, અંતરના ભાવને કોઈ રોકી શકતું નથી

  No Audio

prēma māṁgyō kāṁī malatō nathī, aṁtaranā bhāvanē kōī rōkī śakatuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

2000-01-29 2000-01-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17375 પ્રેમ માંગ્યો કાંઈ મળતો નથી, અંતરના ભાવને કોઈ રોકી શકતું નથી પ્રેમ માંગ્યો કાંઈ મળતો નથી, અંતરના ભાવને કોઈ રોકી શકતું નથી

કાર્ય તો છે ભલાબૂરાની પહેચાન, કાર્ય બોલ્યા વિના કાંઈ રહેતું નથી

નીકળ્યા મુખમાંથી જે શબ્દો, મુખમાં તો પાછા એ કાંઈ જાતા નથી

દીનમાં વસેલા દીન જનોના નાથને, ભૂખ્યોતરસ્યો રહેવા દેવાનો નથી

તનનો થાક તો માંગશે આરામ થોડો, મનનો થાક થકવ્યા વિના રહેતો નથી

ભાવોએ બાંધ્યાં માપ જ્યાં દૃષ્ટિનાં, માપ જુદાં જુદાં પડયા વિના રહેતાં નથી

સારાસારના ચૂક્યાં પગથિયાં જીવનમાં, ગબડયા વિના એ રહેવાના નથી

દુઃખના રસ્તા છોડે ના જે જીવનમાં, સુખી કોઈ એને તો કરી શકતું નથી

પ્રેમના ધબકારે ધબક્યું નથી જેનું હૈયું, પ્રેમ શું છે એ જાણી શકતું નથી

વેરનો દાવાનળ જલે છે જે હૈયામાં, પ્રેમ પણ જલદી શાંત કરી શકતા નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prēma māṁgyō kāṁī malatō nathī, aṁtaranā bhāvanē kōī rōkī śakatuṁ nathī

kārya tō chē bhalābūrānī pahēcāna, kārya bōlyā vinā kāṁī rahētuṁ nathī

nīkalyā mukhamāṁthī jē śabdō, mukhamāṁ tō pāchā ē kāṁī jātā nathī

dīnamāṁ vasēlā dīna janōnā nāthanē, bhūkhyōtarasyō rahēvā dēvānō nathī

tananō thāka tō māṁgaśē ārāma thōḍō, mananō thāka thakavyā vinā rahētō nathī

bhāvōē bāṁdhyāṁ māpa jyāṁ dr̥ṣṭināṁ, māpa judāṁ judāṁ paḍayā vinā rahētāṁ nathī

sārāsāranā cūkyāṁ pagathiyāṁ jīvanamāṁ, gabaḍayā vinā ē rahēvānā nathī

duḥkhanā rastā chōḍē nā jē jīvanamāṁ, sukhī kōī ēnē tō karī śakatuṁ nathī

prēmanā dhabakārē dhabakyuṁ nathī jēnuṁ haiyuṁ, prēma śuṁ chē ē jāṇī śakatuṁ nathī

vēranō dāvānala jalē chē jē haiyāmāṁ, prēma paṇa jaladī śāṁta karī śakatā nathī
Scan Image

Gujarati Bhajan no. 8388 by Satguru Devendra Ghia - Kaka
First...838383848385...Last