Hymn No. 8390 | Date: 30-Jan-2000
જાગી છે રે હૈયામાં આ તો કેવી રે ઇચ્છા, જીત મેળવ્યા વગર, જીત છે મેળવવી
jāgī chē rē haiyāmāṁ ā tō kēvī rē icchā, jīta mēlavyā vagara, jīta chē mēlavavī
ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)
2000-01-30
2000-01-30
2000-01-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17377
જાગી છે રે હૈયામાં આ તો કેવી રે ઇચ્છા, જીત મેળવ્યા વગર, જીત છે મેળવવી
જાગી છે રે હૈયામાં આ તો કેવી રે ઇચ્છા, જીત મેળવ્યા વગર, જીત છે મેળવવી
કાબૂ વાસનાઓએ જીવન પર લીધો, ના જીત એના ઉપર તો મેળવી
ના પ્રેમનાં તો ઉપકરણો પહેર્યાં, અન્યના હૈયાને જીતવાની ઇચ્છા જાગી
રાખ્યું મનને ફરતું ને ફરતું, મન પાસે ધાર્યું કરાવવાની ઇચ્છા જાગી
વૃત્તિઓ જ્યાં ગઈ ખેંચતી, ત્યાં ખેંચાયા, સ્થિરતાની તોય ઇચ્છા જાગી
વિચારોને આપ્યો છૂટો દોર જીવનમાં, મંઝિલે પહોંચવાની ઇચ્છા જાગી
ના રાખ્યા ભાવોને નિયંત્રણમાં જીવનમાં, જીવનમાં દર્શનની ઇચ્છા જાગી
બચવું હતું ભાગ્યની સતામણીથી, પૂરુષાર્થ કરવાની તો ના ઇચ્છા જાગી
થાવું હતું સુખી તો જીવનમાં, સાચી સમજદારીની ના ઇચ્છા જાગી
હતું હટાવવું અજ્ઞાન તો જીવનમાં, ના સાચા જ્ઞાનની પિપાસા જાગી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jāgī chē rē haiyāmāṁ ā tō kēvī rē icchā, jīta mēlavyā vagara, jīta chē mēlavavī
kābū vāsanāōē jīvana para līdhō, nā jīta ēnā upara tō mēlavī
nā prēmanāṁ tō upakaraṇō pahēryāṁ, anyanā haiyānē jītavānī icchā jāgī
rākhyuṁ mananē pharatuṁ nē pharatuṁ, mana pāsē dhāryuṁ karāvavānī icchā jāgī
vr̥ttiō jyāṁ gaī khēṁcatī, tyāṁ khēṁcāyā, sthiratānī tōya icchā jāgī
vicārōnē āpyō chūṭō dōra jīvanamāṁ, maṁjhilē pahōṁcavānī icchā jāgī
nā rākhyā bhāvōnē niyaṁtraṇamāṁ jīvanamāṁ, jīvanamāṁ darśananī icchā jāgī
bacavuṁ hatuṁ bhāgyanī satāmaṇīthī, pūruṣārtha karavānī tō nā icchā jāgī
thāvuṁ hatuṁ sukhī tō jīvanamāṁ, sācī samajadārīnī nā icchā jāgī
hatuṁ haṭāvavuṁ ajñāna tō jīvanamāṁ, nā sācā jñānanī pipāsā jāgī
|