Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8395 | Date: 02-Feb-2000
રોજે રોજે જીવું છું ને રોજ મરું છું, જીવનમાં રોજ જીવું છું રોજ મરું છું
Rōjē rōjē jīvuṁ chuṁ nē rōja maruṁ chuṁ, jīvanamāṁ rōja jīvuṁ chuṁ rōja maruṁ chuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 8395 | Date: 02-Feb-2000

રોજે રોજે જીવું છું ને રોજ મરું છું, જીવનમાં રોજ જીવું છું રોજ મરું છું

  No Audio

rōjē rōjē jīvuṁ chuṁ nē rōja maruṁ chuṁ, jīvanamāṁ rōja jīvuṁ chuṁ rōja maruṁ chuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

2000-02-02 2000-02-02 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17382 રોજે રોજે જીવું છું ને રોજ મરું છું, જીવનમાં રોજ જીવું છું રોજ મરું છું રોજે રોજે જીવું છું ને રોજ મરું છું, જીવનમાં રોજ જીવું છું રોજ મરું છું

નવી નવી આશાઓ જીવાડે મને, જીવનમાં નિરાશામાં તો રોજ મરું છું

પીવું છું રોજ પ્રેમના ઘૂંટડા, તોય જીવનમાં તરસ્યો એમાં રહું છું

કર્મો તો રોજે રોજે કરું છું, જીવનમાં ઈર્ષ્યા તોય તો રોજ મરું છું

મીઠાશ સંસારની તો નીકળ્યો માણવા, રોજ ખારાશ તો એની પામું છું

ઓઢવી છે ચાદર સુખની તો જીવનમાં, દુઃખમાં તોય રોજ ધ્રૂજું છું

જોઈએ જોઈએ તો ના અટક્યું, જીવનમાં વેરાગ્યની વાતો તોય કરું છું

હટયો ના ભેદભાવ હૈયેથી, એકત્વની સફર એમાં લાંબી કરું છું

અદબ વાળીને નથી બેઠો જીવનમાં, નિષ્ફળતાના ભારા ઊંચકું છું

પ્રભુની યાદમાં તો રોજ જીવું છું, માયામાં તોય રોજ મરું છું
View Original Increase Font Decrease Font

રોજે રોજે જીવું છું ને રોજ મરું છું, જીવનમાં રોજ જીવું છું રોજ મરું છું

નવી નવી આશાઓ જીવાડે મને, જીવનમાં નિરાશામાં તો રોજ મરું છું

પીવું છું રોજ પ્રેમના ઘૂંટડા, તોય જીવનમાં તરસ્યો એમાં રહું છું

કર્મો તો રોજે રોજે કરું છું, જીવનમાં ઈર્ષ્યા તોય તો રોજ મરું છું

મીઠાશ સંસારની તો નીકળ્યો માણવા, રોજ ખારાશ તો એની પામું છું

ઓઢવી છે ચાદર સુખની તો જીવનમાં, દુઃખમાં તોય રોજ ધ્રૂજું છું

જોઈએ જોઈએ તો ના અટક્યું, જીવનમાં વેરાગ્યની વાતો તોય કરું છું

હટયો ના ભેદભાવ હૈયેથી, એકત્વની સફર એમાં લાંબી કરું છું

અદબ વાળીને નથી બેઠો જીવનમાં, નિષ્ફળતાના ભારા ઊંચકું છું

પ્રભુની યાદમાં તો રોજ જીવું છું, માયામાં તોય રોજ મરું છું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rōjē rōjē jīvuṁ chuṁ nē rōja maruṁ chuṁ, jīvanamāṁ rōja jīvuṁ chuṁ rōja maruṁ chuṁ

navī navī āśāō jīvāḍē manē, jīvanamāṁ nirāśāmāṁ tō rōja maruṁ chuṁ

pīvuṁ chuṁ rōja prēmanā ghūṁṭaḍā, tōya jīvanamāṁ tarasyō ēmāṁ rahuṁ chuṁ

karmō tō rōjē rōjē karuṁ chuṁ, jīvanamāṁ īrṣyā tōya tō rōja maruṁ chuṁ

mīṭhāśa saṁsāranī tō nīkalyō māṇavā, rōja khārāśa tō ēnī pāmuṁ chuṁ

ōḍhavī chē cādara sukhanī tō jīvanamāṁ, duḥkhamāṁ tōya rōja dhrūjuṁ chuṁ

jōīē jōīē tō nā aṭakyuṁ, jīvanamāṁ vērāgyanī vātō tōya karuṁ chuṁ

haṭayō nā bhēdabhāva haiyēthī, ēkatvanī saphara ēmāṁ lāṁbī karuṁ chuṁ

adaba vālīnē nathī bēṭhō jīvanamāṁ, niṣphalatānā bhārā ūṁcakuṁ chuṁ

prabhunī yādamāṁ tō rōja jīvuṁ chuṁ, māyāmāṁ tōya rōja maruṁ chuṁ
Scan Image

Gujarati Bhajan no. 8395 by Satguru Devendra Ghia - Kaka
First...839283938394...Last