Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8397 | Date: 02-Feb-2000
શરમથી ઝૂકી જાય નયનો ને મસ્તક જીવનમાં જો તારા
Śaramathī jhūkī jāya nayanō nē mastaka jīvanamāṁ jō tārā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8397 | Date: 02-Feb-2000

શરમથી ઝૂકી જાય નયનો ને મસ્તક જીવનમાં જો તારા

  No Audio

śaramathī jhūkī jāya nayanō nē mastaka jīvanamāṁ jō tārā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

2000-02-02 2000-02-02 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17384 શરમથી ઝૂકી જાય નયનો ને મસ્તક જીવનમાં જો તારા શરમથી ઝૂકી જાય નયનો ને મસ્તક જીવનમાં જો તારા

એવાં કર્મો જીવનમાં તો તારે શું કામ છે એવાં કરવાં

નથી કાબૂ જે ભાવો પર તારા, દે ના હૈયાને એમાં ખેંચાવા

જે વિચારો રહ્યા છે તને સતાવી, કર કોશિશો એને છોડવા

જે દૃશ્યો જોવા તલશે હૈયાં, બનશે મુશ્કેલ એને તો રોકવાં

ઘેરાશે વાદળો તોફાનોનાં, અટકાવશે એ તો સાચું જોતાં

રાહે વિશ્વાસની ચાલ્યા જીવનમાં, કંટકો એમાં તો આવવાના

ચાલવું છે સુખની રાહે તો તારે, છોડે બધા દુઃખના તો રસ્તા

કરવાં છે દર્શન તો જ્યાં પ્રભુનાં, થા તૈયાર એનો તો બનવા

લેવો છે આનંદ તો જો બંધનોમાં, દેશે ભુલાવી રસ્તા એ મુક્તિના
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śaramathī jhūkī jāya nayanō nē mastaka jīvanamāṁ jō tārā

ēvāṁ karmō jīvanamāṁ tō tārē śuṁ kāma chē ēvāṁ karavāṁ

nathī kābū jē bhāvō para tārā, dē nā haiyānē ēmāṁ khēṁcāvā

jē vicārō rahyā chē tanē satāvī, kara kōśiśō ēnē chōḍavā

jē dr̥śyō jōvā talaśē haiyāṁ, banaśē muśkēla ēnē tō rōkavāṁ

ghērāśē vādalō tōphānōnāṁ, aṭakāvaśē ē tō sācuṁ jōtāṁ

rāhē viśvāsanī cālyā jīvanamāṁ, kaṁṭakō ēmāṁ tō āvavānā

cālavuṁ chē sukhanī rāhē tō tārē, chōḍē badhā duḥkhanā tō rastā

karavāṁ chē darśana tō jyāṁ prabhunāṁ, thā taiyāra ēnō tō banavā

lēvō chē ānaṁda tō jō baṁdhanōmāṁ, dēśē bhulāvī rastā ē muktinā
Scan Image

Gujarati Bhajan no. 8397 by Satguru Devendra Ghia - Kaka
First...839283938394...Last