Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8403 | Date: 06-Feb-2000
છે, છેમાં તો છે જીવનમાં તો સુખને તો છે સમાવવું
Chē, chēmāṁ tō chē jīvanamāṁ tō sukhanē tō chē samāvavuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8403 | Date: 06-Feb-2000

છે, છેમાં તો છે જીવનમાં તો સુખને તો છે સમાવવું

  No Audio

chē, chēmāṁ tō chē jīvanamāṁ tō sukhanē tō chē samāvavuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

2000-02-06 2000-02-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17390 છે, છેમાં તો છે જીવનમાં તો સુખને તો છે સમાવવું છે, છેમાં તો છે જીવનમાં તો સુખને તો છે સમાવવું

નથી નથીમાં ડૂબીને જીવનમાં દુઃખી નથી એમાં તો થાવું

ઈર્ષ્યા ને ઈર્ષ્યામાં રાચી, આમંત્રણ દુઃખને જીવનમાં નથી દેવું

પ્રેમમાં પ્રેમની પરિતૃપ્તિ પામું, પ્રેમમાં દુઃખી તો નથી થાવું

સમજદારીના સાથમાં રહીને છે જીવનમાં તો સુખી થાવું

પકડી રસ્તા ખોટા જીવનમાં, પસ્તાઈ દુઃખી નથી થાવું

રાહ પકડી પાપની જીવનમાં, દુઃખી એમાં તો નથી થાવું

વધારી વધારી ઇચ્છાઓ જીવનમાં, દુઃખી એમાં તો નથી થાવું

ખોઈ ખોઈ વિશ્વાસ પ્રભુમાં, જીવનને નથી ચૂંથી નાખવું

કરી પૂરી આરાધના ને સાધના, સુખ અંતરનું તો છે પામવું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē, chēmāṁ tō chē jīvanamāṁ tō sukhanē tō chē samāvavuṁ

nathī nathīmāṁ ḍūbīnē jīvanamāṁ duḥkhī nathī ēmāṁ tō thāvuṁ

īrṣyā nē īrṣyāmāṁ rācī, āmaṁtraṇa duḥkhanē jīvanamāṁ nathī dēvuṁ

prēmamāṁ prēmanī paritr̥pti pāmuṁ, prēmamāṁ duḥkhī tō nathī thāvuṁ

samajadārīnā sāthamāṁ rahīnē chē jīvanamāṁ tō sukhī thāvuṁ

pakaḍī rastā khōṭā jīvanamāṁ, pastāī duḥkhī nathī thāvuṁ

rāha pakaḍī pāpanī jīvanamāṁ, duḥkhī ēmāṁ tō nathī thāvuṁ

vadhārī vadhārī icchāō jīvanamāṁ, duḥkhī ēmāṁ tō nathī thāvuṁ

khōī khōī viśvāsa prabhumāṁ, jīvananē nathī cūṁthī nākhavuṁ

karī pūrī ārādhanā nē sādhanā, sukha aṁtaranuṁ tō chē pāmavuṁ
Scan Image

Gujarati Bhajan no. 8403 by Satguru Devendra Ghia - Kaka
First...839883998400...Last