Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8405 | Date: 07-Feb-2000
ઝીણું કાપવું નથી, જાડું વણવું નથી, આવી દ્વિધામાં છે માનવી
Jhīṇuṁ kāpavuṁ nathī, jāḍuṁ vaṇavuṁ nathī, āvī dvidhāmāṁ chē mānavī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8405 | Date: 07-Feb-2000

ઝીણું કાપવું નથી, જાડું વણવું નથી, આવી દ્વિધામાં છે માનવી

  No Audio

jhīṇuṁ kāpavuṁ nathī, jāḍuṁ vaṇavuṁ nathī, āvī dvidhāmāṁ chē mānavī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

2000-02-07 2000-02-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17392 ઝીણું કાપવું નથી, જાડું વણવું નથી, આવી દ્વિધામાં છે માનવી ઝીણું કાપવું નથી, જાડું વણવું નથી, આવી દ્વિધામાં છે માનવી

પ્રેમમાં પ્રેમથી ત્યાગવું નથી, પ્રેમ વિના જીવનમાં તો રહેવું નથી

મહેનત જીવનમાં કરવી નથી, પણ ફળ વિના તો રહેવું નથી

અભ્યાસ તો કરવો નથી, પૂછડું જ્ઞાનનું લગાડયા વિના રહેવું નથી

પ્રભુને જીવનમાં યાદ કરવા નથી, મુશ્કેલીમાં એના વિના ઇલાજ નથી

માનની ઇચ્છા તો છૂટતી નથી, કાર્યો સારાં જીવનમાં કરવાં નથી

કોઈને હૈયાનું અંગ બનાવવું નથી, ભાર હૈયામાં સહન થાતો નથી

દુઃખી જીવનમાં તો થાવું નથી, સુખની રાહ જીવનમાં પકડવી નથી

તોફાનો હૈયાનાં તો શમતાં નથી, તોફાનો જીવનમાં જીરવાતાં નથી

જોઈએ જીવનમાં તો જ્યાં બધું, એને અનુરૂપ મહેનત કરવી નથી
View Original Increase Font Decrease Font

ઝીણું કાપવું નથી, જાડું વણવું નથી, આવી દ્વિધામાં છે માનવી

પ્રેમમાં પ્રેમથી ત્યાગવું નથી, પ્રેમ વિના જીવનમાં તો રહેવું નથી

મહેનત જીવનમાં કરવી નથી, પણ ફળ વિના તો રહેવું નથી

અભ્યાસ તો કરવો નથી, પૂછડું જ્ઞાનનું લગાડયા વિના રહેવું નથી

પ્રભુને જીવનમાં યાદ કરવા નથી, મુશ્કેલીમાં એના વિના ઇલાજ નથી

માનની ઇચ્છા તો છૂટતી નથી, કાર્યો સારાં જીવનમાં કરવાં નથી

કોઈને હૈયાનું અંગ બનાવવું નથી, ભાર હૈયામાં સહન થાતો નથી

દુઃખી જીવનમાં તો થાવું નથી, સુખની રાહ જીવનમાં પકડવી નથી

તોફાનો હૈયાનાં તો શમતાં નથી, તોફાનો જીવનમાં જીરવાતાં નથી

જોઈએ જીવનમાં તો જ્યાં બધું, એને અનુરૂપ મહેનત કરવી નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jhīṇuṁ kāpavuṁ nathī, jāḍuṁ vaṇavuṁ nathī, āvī dvidhāmāṁ chē mānavī

prēmamāṁ prēmathī tyāgavuṁ nathī, prēma vinā jīvanamāṁ tō rahēvuṁ nathī

mahēnata jīvanamāṁ karavī nathī, paṇa phala vinā tō rahēvuṁ nathī

abhyāsa tō karavō nathī, pūchaḍuṁ jñānanuṁ lagāḍayā vinā rahēvuṁ nathī

prabhunē jīvanamāṁ yāda karavā nathī, muśkēlīmāṁ ēnā vinā ilāja nathī

mānanī icchā tō chūṭatī nathī, kāryō sārāṁ jīvanamāṁ karavāṁ nathī

kōīnē haiyānuṁ aṁga banāvavuṁ nathī, bhāra haiyāmāṁ sahana thātō nathī

duḥkhī jīvanamāṁ tō thāvuṁ nathī, sukhanī rāha jīvanamāṁ pakaḍavī nathī

tōphānō haiyānāṁ tō śamatāṁ nathī, tōphānō jīvanamāṁ jīravātāṁ nathī

jōīē jīvanamāṁ tō jyāṁ badhuṁ, ēnē anurūpa mahēnata karavī nathī
Scan Image

Gujarati Bhajan no. 8405 by Satguru Devendra Ghia - Kaka
First...840184028403...Last