Hymn No. 8408 | Date: 09-Feb-2000
દુઃખી તું શાને થાયે રે મનવા, દુઃખી તું શાને થાયે
duḥkhī tuṁ śānē thāyē rē manavā, duḥkhī tuṁ śānē thāyē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
2000-02-09
2000-02-09
2000-02-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17395
દુઃખી તું શાને થાયે રે મનવા, દુઃખી તું શાને થાયે
દુઃખી તું શાને થાયે રે મનવા, દુઃખી તું શાને થાયે
હતું તારું શું કે જીવનમાં જો જાયે, દુઃખી એમાં શાને થાયે
મળ્યું છે તન તને કર્મથી, શાને એમાં એને તો તું નચાવે
બાંધી કેટલા સાથે પ્રીતિ, તનડા ને તનડાની માયા શાને લગાવે
બાંધી કંઈક સાથે પ્રીત, કર્મ એમાં તો બાંધે ને બંધાવે
આવ્યો જ્યાં તું આત્મા સાથે, શાને એની સાથે પ્રીતિ ના બાંધે
બાંધી દુર્ગુણો સાથે પ્રીતિ, નાચ્યો એમાં ને એમાં નાચ નચાવે
બાંધે ભાવ સાથે પ્રીતિ, ભાવોને એમાં ક્યાં ને ક્યાં પહોંચાડે
બાંધી ઇચ્છાઓ સાથે પ્રીતિ, જીવનને જીવનમાં એમાં તાણે
બંધાઈ બંધાઈ રહે ફરતું, જીવનને અસ્થિર એમાં રાખે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
duḥkhī tuṁ śānē thāyē rē manavā, duḥkhī tuṁ śānē thāyē
hatuṁ tāruṁ śuṁ kē jīvanamāṁ jō jāyē, duḥkhī ēmāṁ śānē thāyē
malyuṁ chē tana tanē karmathī, śānē ēmāṁ ēnē tō tuṁ nacāvē
bāṁdhī kēṭalā sāthē prīti, tanaḍā nē tanaḍānī māyā śānē lagāvē
bāṁdhī kaṁīka sāthē prīta, karma ēmāṁ tō bāṁdhē nē baṁdhāvē
āvyō jyāṁ tuṁ ātmā sāthē, śānē ēnī sāthē prīti nā bāṁdhē
bāṁdhī durguṇō sāthē prīti, nācyō ēmāṁ nē ēmāṁ nāca nacāvē
bāṁdhē bhāva sāthē prīti, bhāvōnē ēmāṁ kyāṁ nē kyāṁ pahōṁcāḍē
bāṁdhī icchāō sāthē prīti, jīvananē jīvanamāṁ ēmāṁ tāṇē
baṁdhāī baṁdhāī rahē pharatuṁ, jīvananē asthira ēmāṁ rākhē
|
|