2000-03-17
2000-03-17
2000-03-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17480
અમારે પણ કાંઈક કહેવું છે, અમારે પણ કાંઈક કહેવું છે

છીએ અંગ અમે જીવનમાં તમારું, કરશો ના અવગણના અમારી
કરશો ના અમારી શક્તિની અવહેલના, ધ્યાન અમારે એ દોરવું છે
સાથ લેવો જીવનમાં અમારે, તમારે અમારા બનવું જરૂરી છે
માયામાં ને માયામાં ડૂબી, માયાને મજબૂત હૈયામાં તો કરી
હટાવી હવે હૈયેથી માયાને, દર્શન પ્રભુનું હવે તો કરવું છે
હશે કરી ભૂલો ઘણી જીવનમાં, પુનરાવર્તન ભૂલોનું ના કરવું છે
ગુણોને બનાવી અંગ જીવનનું, જીવન હવે તો એવું જીવવું છે
છીએ વિચારો, અમે તો અંગ તમારા તમારા, અંગ બનીને રહેવું છે
છીએ ભાવો અમે અંગ તમારા ને તમારા, તમારી સંગેસંગ રહેવું છે
છીએ શક્તિ અમે તો તમારી, ગણજો ના જુદી, ધ્યાન એ દોરવું છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
amārē paṇa kāṁīka kahēvuṁ chē, amārē paṇa kāṁīka kahēvuṁ chē
chīē aṁga amē jīvanamāṁ tamāruṁ, karaśō nā avagaṇanā amārī
karaśō nā amārī śaktinī avahēlanā, dhyāna amārē ē dōravuṁ chē
sātha lēvō jīvanamāṁ amārē, tamārē amārā banavuṁ jarūrī chē
māyāmāṁ nē māyāmāṁ ḍūbī, māyānē majabūta haiyāmāṁ tō karī
haṭāvī havē haiyēthī māyānē, darśana prabhunuṁ havē tō karavuṁ chē
haśē karī bhūlō ghaṇī jīvanamāṁ, punarāvartana bhūlōnuṁ nā karavuṁ chē
guṇōnē banāvī aṁga jīvananuṁ, jīvana havē tō ēvuṁ jīvavuṁ chē
chīē vicārō, amē tō aṁga tamārā tamārā, aṁga banīnē rahēvuṁ chē
chīē bhāvō amē aṁga tamārā nē tamārā, tamārī saṁgēsaṁga rahēvuṁ chē
chīē śakti amē tō tamārī, gaṇajō nā judī, dhyāna ē dōravuṁ chē
|