Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8494 | Date: 17-Mar-2000
છે સારા વિશ્વનો તો એક પ્રભુ, તો છે એક, છે વિશ્વાસ એ તો અમારો
Chē sārā viśvanō tō ēka prabhu, tō chē ēka, chē viśvāsa ē tō amārō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8494 | Date: 17-Mar-2000

છે સારા વિશ્વનો તો એક પ્રભુ, તો છે એક, છે વિશ્વાસ એ તો અમારો

  No Audio

chē sārā viśvanō tō ēka prabhu, tō chē ēka, chē viśvāsa ē tō amārō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

2000-03-17 2000-03-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17481 છે સારા વિશ્વનો તો એક પ્રભુ, તો છે એક, છે વિશ્વાસ એ તો અમારો છે સારા વિશ્વનો તો એક પ્રભુ, તો છે એક, છે વિશ્વાસ એ તો અમારો

રઝળતા રહ્યા ભલે અમે, હિંમતમાંથી તો નથી હટયો વિશ્વાસ અમારો

કહેવી નથી કસોટી એને અમારી, છે ફરજનો રસ્તો એ તો અમારો

રહી અદૃશ્ય તું તો પ્રભુ, રહ્યો છે વધારી અદૃશ્ય શક્તિનો ભંડાર અમારો

ડૂબ્યા અહંમાં ઘણા ભલે અમે, હટવા દેવો નથી તમારામાં વિશ્વાસ અમારો

દર્દે બદલ્યા જીવનના નકશા અમારા, પહોંચાડે પાસે તારી, છે રસ્તો એ અમારો

ભૂલવા નથી જીવનમાં ઉપકાર તારા, બનાવવો નથી તને ભૂલવાનો રસ્તો અમારો

બનવું છે એક જ્યાં પ્રભુ સાથે તારી, જુદા રહેવાનો નથી કોઈ ઇરાદો અમારો

પ્રેમતણો ભંડાર લૂંટી લૂંટી તમારો, બનાવવો છે ભંડાર એને તો અમારો

છે અખૂટ આનંદનો ભંડાર તમારો, દેવો છે બનાવી એને અમારો ને અમારો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē sārā viśvanō tō ēka prabhu, tō chē ēka, chē viśvāsa ē tō amārō

rajhalatā rahyā bhalē amē, hiṁmatamāṁthī tō nathī haṭayō viśvāsa amārō

kahēvī nathī kasōṭī ēnē amārī, chē pharajanō rastō ē tō amārō

rahī adr̥śya tuṁ tō prabhu, rahyō chē vadhārī adr̥śya śaktinō bhaṁḍāra amārō

ḍūbyā ahaṁmāṁ ghaṇā bhalē amē, haṭavā dēvō nathī tamārāmāṁ viśvāsa amārō

dardē badalyā jīvananā nakaśā amārā, pahōṁcāḍē pāsē tārī, chē rastō ē amārō

bhūlavā nathī jīvanamāṁ upakāra tārā, banāvavō nathī tanē bhūlavānō rastō amārō

banavuṁ chē ēka jyāṁ prabhu sāthē tārī, judā rahēvānō nathī kōī irādō amārō

prēmataṇō bhaṁḍāra lūṁṭī lūṁṭī tamārō, banāvavō chē bhaṁḍāra ēnē tō amārō

chē akhūṭa ānaṁdanō bhaṁḍāra tamārō, dēvō chē banāvī ēnē amārō nē amārō
Scan Image

Gujarati Bhajan no. 8494 by Satguru Devendra Ghia - Kaka
First...849184928493...Last