2000-03-19
2000-03-19
2000-03-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17484
અમને તમારી સાથે તાર જોડવા દો, તમારી સાથે એક થાવા દો

નાચી રહ્યા છે કુભાવો જ્યાં દિલમાં, અમારા દિલને સાફ કરવા દો
નથી દૂર તમે જગમાં તો કોઈથી, તમારી નજદીકતા તો અનુભવવા દો
કરીએ સપનામાં મેળાપ ભલે તમારો, દૃષ્ટિને તો દર્શન તમારાં કરવા દો
ઇચ્છામાં હશે સમાયેલી માયા ઘણી, ઇચ્છાને તમારી ઇચ્છામાં સમાવી દો
છે બાકી પળો જીવનની કેટલી, પળેપળના શ્વાસોમાં તમને સમાવા દો
કંઈક મેળવવામાં જાગે અધીરાઈ, તમારાં દર્શનની અધીરાઈ જાગવા દો
પડી ગઈ છે સવાર, કર્યું કાંઈ નહીં વ્યર્થ વિતાવી, સાંજને રાતમાં ના પલટાવા દો
હકીકત છે જીવનની નિરાશા ભરેલી, હકીકતો જીવનની હવે બદલવા દો
રહ્યા દૂર ને દૂર તમારાથી, હવે તો તમારાં ચરણમાં તો રહેવા દો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
amanē tamārī sāthē tāra jōḍavā dō, tamārī sāthē ēka thāvā dō
nācī rahyā chē kubhāvō jyāṁ dilamāṁ, amārā dilanē sāpha karavā dō
nathī dūra tamē jagamāṁ tō kōīthī, tamārī najadīkatā tō anubhavavā dō
karīē sapanāmāṁ mēlāpa bhalē tamārō, dr̥ṣṭinē tō darśana tamārāṁ karavā dō
icchāmāṁ haśē samāyēlī māyā ghaṇī, icchānē tamārī icchāmāṁ samāvī dō
chē bākī palō jīvananī kēṭalī, palēpalanā śvāsōmāṁ tamanē samāvā dō
kaṁīka mēlavavāmāṁ jāgē adhīrāī, tamārāṁ darśananī adhīrāī jāgavā dō
paḍī gaī chē savāra, karyuṁ kāṁī nahīṁ vyartha vitāvī, sāṁjanē rātamāṁ nā palaṭāvā dō
hakīkata chē jīvananī nirāśā bharēlī, hakīkatō jīvananī havē badalavā dō
rahyā dūra nē dūra tamārāthī, havē tō tamārāṁ caraṇamāṁ tō rahēvā dō
|
|