2000-04-23
2000-04-23
2000-04-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17486
સ્પર્શી જાશે યાદ તારી જો વિચારોને, ચેતનવંતા એમાં એ બની જાશે

ભાવોને તારી ઋજુતાનો સ્પર્શ જો મળશે, ભાવો એમાં તો જીવંત બની જાશે
દેખાશે સૌમ્ય મુખડું તારું જો ધ્યાનમાં, ધ્યાન ત્યાં તો ધન્ય બની જાશે
ઇચ્છાઓને અતૂટ શ્રદ્ધા જ્યાં સ્પર્શી જાશે, ધાર્યાં પરિણામો એ આપી જાશે
મનડાને મળી જાશે જો લંગર તારું, જીવનમાં સ્થિર એ તો બની જાશે
કર્મોમાં સાચી સમજણ જ્યાં જાગી જાશે, વિશુદ્ધતા કર્મોમાં પ્રગટતી જાશે
ભાગ્ય પર દૃષ્ટિ તારી જ્યાં પડી જાશે, ભાગ્ય જીવનમાં ત્યાં ચમકી જાશે
ભૂલો ને ભૂલો જીવનમાં જો થાતી જાશે, સુખશાંતિ જીવનમાં લૂંટાઈ જાશે
દુઃખ વિનાની નથી જિંદગી તો કોઈની, દુઃખ ના લાગશે, જો એ સમજાઈ જાશે
સફર જીવનની પૂરી થાશે ને થાશે, પડશે જોવું મંઝિલ એમાં ના રહી જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sparśī jāśē yāda tārī jō vicārōnē, cētanavaṁtā ēmāṁ ē banī jāśē
bhāvōnē tārī r̥jutānō sparśa jō malaśē, bhāvō ēmāṁ tō jīvaṁta banī jāśē
dēkhāśē saumya mukhaḍuṁ tāruṁ jō dhyānamāṁ, dhyāna tyāṁ tō dhanya banī jāśē
icchāōnē atūṭa śraddhā jyāṁ sparśī jāśē, dhāryāṁ pariṇāmō ē āpī jāśē
manaḍānē malī jāśē jō laṁgara tāruṁ, jīvanamāṁ sthira ē tō banī jāśē
karmōmāṁ sācī samajaṇa jyāṁ jāgī jāśē, viśuddhatā karmōmāṁ pragaṭatī jāśē
bhāgya para dr̥ṣṭi tārī jyāṁ paḍī jāśē, bhāgya jīvanamāṁ tyāṁ camakī jāśē
bhūlō nē bhūlō jīvanamāṁ jō thātī jāśē, sukhaśāṁti jīvanamāṁ lūṁṭāī jāśē
duḥkha vinānī nathī jiṁdagī tō kōīnī, duḥkha nā lāgaśē, jō ē samajāī jāśē
saphara jīvananī pūrī thāśē nē thāśē, paḍaśē jōvuṁ maṁjhila ēmāṁ nā rahī jāśē
|
|