1998-08-01
1998-08-01
1998-08-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17492
કંઈક ચીજો ગઈ જીવનમાંથી અમારા સરકી
કંઈક ચીજો ગઈ જીવનમાંથી અમારા સરકી
કર્યો ઉપાય શું જીવનમાં તો તેં એનો
અણી વખતે ગઈ હિંમત હૈયાંમાંથી તો સરકી - કર્યો...
મળ્યા મોકા આવ્યા જીવનમાં ગયા એ સરકી - કર્યો...
થઇ ઓળખાણ જીવનમાં તો ઘણી, ગઈ ઘણી સરકી - કર્યો...
જીવનમાં આવી કંઈક પાસે, ગયા એ તો સરકી - કર્યો...
આવ્યું કે જાગ્યું મોજું ભક્તિનું હૈયાંમાં, ગયું એ તો સરકી - કર્યો...
રચ્યા કંઈક સપનાઓ જીવનમાં, ગયા એ તો સરકી - કર્યો...
દુઃખ આવ્યું દ્વાર ઠોકી, ગયું સુખ એમાં તો સરકી - કર્યો...
દઈ દઈ ઝાંકી અમને તમે પ્રભુ, ગયા પાછા તો સરકી - કર્યો...
સરકવા ના દેજે ભક્તિને પ્રભુ તું મારા હૈયાંમાંથી - કર્યો...
ભક્તિને દેજે હૈયાંમાં તો એવી સ્થિર સ્થાપી - કર્યો...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kaṁīka cījō gaī jīvanamāṁthī amārā sarakī
karyō upāya śuṁ jīvanamāṁ tō tēṁ ēnō
aṇī vakhatē gaī hiṁmata haiyāṁmāṁthī tō sarakī - karyō...
malyā mōkā āvyā jīvanamāṁ gayā ē sarakī - karyō...
thai ōlakhāṇa jīvanamāṁ tō ghaṇī, gaī ghaṇī sarakī - karyō...
jīvanamāṁ āvī kaṁīka pāsē, gayā ē tō sarakī - karyō...
āvyuṁ kē jāgyuṁ mōjuṁ bhaktinuṁ haiyāṁmāṁ, gayuṁ ē tō sarakī - karyō...
racyā kaṁīka sapanāō jīvanamāṁ, gayā ē tō sarakī - karyō...
duḥkha āvyuṁ dvāra ṭhōkī, gayuṁ sukha ēmāṁ tō sarakī - karyō...
daī daī jhāṁkī amanē tamē prabhu, gayā pāchā tō sarakī - karyō...
sarakavā nā dējē bhaktinē prabhu tuṁ mārā haiyāṁmāṁthī - karyō...
bhaktinē dējē haiyāṁmāṁ tō ēvī sthira sthāpī - karyō...
|
|