Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7529 | Date: 15-Aug-1998
ચાલી જીવનમાં તો જ્યાં, જગમાં સીધે સીધી ગાડી
Cālī jīvanamāṁ tō jyāṁ, jagamāṁ sīdhē sīdhī gāḍī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7529 | Date: 15-Aug-1998

ચાલી જીવનમાં તો જ્યાં, જગમાં સીધે સીધી ગાડી

  No Audio

cālī jīvanamāṁ tō jyāṁ, jagamāṁ sīdhē sīdhī gāḍī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-08-15 1998-08-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17516 ચાલી જીવનમાં તો જ્યાં, જગમાં સીધે સીધી ગાડી ચાલી જીવનમાં તો જ્યાં, જગમાં સીધે સીધી ગાડી

પડી ના જરૂર ત્યાં જીવનમાં, જગમાં જીવનને જાણવાની

ઊતરી પાટા પરથી જ્યાં ગાડી, પડી જરૂર જીવનને તપાસવાની

મૂંઝાયેલું મન રહ્યું મૂંઝાયેલું, હતી ના શકિત બહાર નીકળવાની

વધતો ગયો જ્યાં મૂંઝારો ઝાઝો, પડી આદત ફાંફા મારવાની

હતા હૈયે અંધારા, મળે ના અજવાળા, પડી જરૂર તોયે ચાલવાની

મન ચડયું હતું ચકરાવે, જરૂર હતી પહેલાં એને શાંત કરવાની

કરી કોશિશો ઘણી, સફળતા ના મળી, હતી જરૂર નિરાશ ના થવાની

જોઈએ હૈયાંને મનમાં ઉમંગ, કરો કૃપા પ્રભુ એને તો ભરવાની

છીએ મૂંઝાયેલા બાળ અમે પ્રભુ, છે જરૂર વધુ ત્યારે સંભાળ લેવાની
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

cālī jīvanamāṁ tō jyāṁ, jagamāṁ sīdhē sīdhī gāḍī

paḍī nā jarūra tyāṁ jīvanamāṁ, jagamāṁ jīvananē jāṇavānī

ūtarī pāṭā parathī jyāṁ gāḍī, paḍī jarūra jīvananē tapāsavānī

mūṁjhāyēluṁ mana rahyuṁ mūṁjhāyēluṁ, hatī nā śakita bahāra nīkalavānī

vadhatō gayō jyāṁ mūṁjhārō jhājhō, paḍī ādata phāṁphā māravānī

hatā haiyē aṁdhārā, malē nā ajavālā, paḍī jarūra tōyē cālavānī

mana caḍayuṁ hatuṁ cakarāvē, jarūra hatī pahēlāṁ ēnē śāṁta karavānī

karī kōśiśō ghaṇī, saphalatā nā malī, hatī jarūra nirāśa nā thavānī

jōīē haiyāṁnē manamāṁ umaṁga, karō kr̥pā prabhu ēnē tō bharavānī

chīē mūṁjhāyēlā bāla amē prabhu, chē jarūra vadhu tyārē saṁbhāla lēvānī
Scan Image

Gujarati Bhajan no. 7529 by Satguru Devendra Ghia - Kaka
First...752575267527...Last