Hymn No. 7531 | Date: 16-Aug-1998
કર વિચાર એકવાર તો તું, માનવ તારા તો મનમાં
kara vicāra ēkavāra tō tuṁ, mānava tārā tō manamāṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1998-08-16
1998-08-16
1998-08-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17518
કર વિચાર એકવાર તો તું, માનવ તારા તો મનમાં
કર વિચાર એકવાર તો તું, માનવ તારા તો મનમાં
સર્વમાં વસેલો ભગવાન તારો, તને કોણ એ જોવા દેતો નથી
તને તારી આસપાસના સગા વ્હાલાઓમાં કોણ ભેગા રહેવા દેતું નથી
સુખચેનનો સાધક તું, તને કોણ દુઃખમાં પાડયા વિના રહ્યું નથી
વિશ્વાસે વિશ્વાસે ધબકતા તારા હૈયાંને, વિશ્વાસમાં કોણ રહેવા દેતું નથી
પ્રેમભર્યા હૈયાંના પ્રેમભર્યા આંસુ, કોણ નયનોથી એ વહેવા દેતું નથી
રહેવું છે પ્રભુના ભાવોમાં તારે, કોણ તને એમાં તો રહેવા દેતું નથી
ધરવું છે ધ્યાન પ્રભુનું તારે, કોણ એને ધ્યાનમાં આવવા દેતું નથી
ચિંતાઓ રહી છે સતાવતી જીવનમાં તને, કોણ ચિંતાઓ છોડવા દેતું નથી
જીવવું છે શાંતિભર્યું જીવન જગમાં, તને કોણ શાંતિથી જીવવા દેતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kara vicāra ēkavāra tō tuṁ, mānava tārā tō manamāṁ
sarvamāṁ vasēlō bhagavāna tārō, tanē kōṇa ē jōvā dētō nathī
tanē tārī āsapāsanā sagā vhālāōmāṁ kōṇa bhēgā rahēvā dētuṁ nathī
sukhacēnanō sādhaka tuṁ, tanē kōṇa duḥkhamāṁ pāḍayā vinā rahyuṁ nathī
viśvāsē viśvāsē dhabakatā tārā haiyāṁnē, viśvāsamāṁ kōṇa rahēvā dētuṁ nathī
prēmabharyā haiyāṁnā prēmabharyā āṁsu, kōṇa nayanōthī ē vahēvā dētuṁ nathī
rahēvuṁ chē prabhunā bhāvōmāṁ tārē, kōṇa tanē ēmāṁ tō rahēvā dētuṁ nathī
dharavuṁ chē dhyāna prabhunuṁ tārē, kōṇa ēnē dhyānamāṁ āvavā dētuṁ nathī
ciṁtāō rahī chē satāvatī jīvanamāṁ tanē, kōṇa ciṁtāō chōḍavā dētuṁ nathī
jīvavuṁ chē śāṁtibharyuṁ jīvana jagamāṁ, tanē kōṇa śāṁtithī jīvavā dētuṁ nathī
|
|