Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7538 | Date: 17-Aug-1998
અગરમગરના ગોટાળા રહ્યું છે તારા જીવનને તો એ સતાવી
Agaramagaranā gōṭālā rahyuṁ chē tārā jīvananē tō ē satāvī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7538 | Date: 17-Aug-1998

અગરમગરના ગોટાળા રહ્યું છે તારા જીવનને તો એ સતાવી

  No Audio

agaramagaranā gōṭālā rahyuṁ chē tārā jīvananē tō ē satāvī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-08-17 1998-08-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17525 અગરમગરના ગોટાળા રહ્યું છે તારા જીવનને તો એ સતાવી અગરમગરના ગોટાળા રહ્યું છે તારા જીવનને તો એ સતાવી

તારા અધૂરા દિલના તો ઉપાડા. શકશે ક્યાંથી દિલને તો મનાવી

તારા દિલમાં અસંતોષની દોડ રહી છે સદા તો જ્યાં ચાલી

તારા જીવનના બગીચાનો, શાને બની નથી શકતો એનો તું માલી

અન્યના જીવનના બગીચાને નીરખી નીરખી લઈ શકીશ આનંદ ક્યાં સુધી

મુક્તિ કાજે તડપતા તારા જીવનને, બંધનોમાં રાખીશ બાંધી ક્યાં સુધી

દુર્બુદ્ધિના દોષમાં જીવન જીવી, રગદોળીશ તારા જીવનને ક્યાં સુધી

પ્રેમના પુનિત તેજને, તારા જીવનથી દૂરને દૂર રાખીશ ક્યાં સુધી

તારાને તારા પ્રભુના મિલન વચ્ચે, ચલાવી લઈશ આડશ ક્યાં સુધી

મિલન કાજે વીત્યા કંઈક જન્મો, વિતાવીશ જન્મો ક્યાં સુધી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

agaramagaranā gōṭālā rahyuṁ chē tārā jīvananē tō ē satāvī

tārā adhūrā dilanā tō upāḍā. śakaśē kyāṁthī dilanē tō manāvī

tārā dilamāṁ asaṁtōṣanī dōḍa rahī chē sadā tō jyāṁ cālī

tārā jīvananā bagīcānō, śānē banī nathī śakatō ēnō tuṁ mālī

anyanā jīvananā bagīcānē nīrakhī nīrakhī laī śakīśa ānaṁda kyāṁ sudhī

mukti kājē taḍapatā tārā jīvananē, baṁdhanōmāṁ rākhīśa bāṁdhī kyāṁ sudhī

durbuddhinā dōṣamāṁ jīvana jīvī, ragadōlīśa tārā jīvananē kyāṁ sudhī

prēmanā punita tējanē, tārā jīvanathī dūranē dūra rākhīśa kyāṁ sudhī

tārānē tārā prabhunā milana vaccē, calāvī laīśa āḍaśa kyāṁ sudhī

milana kājē vītyā kaṁīka janmō, vitāvīśa janmō kyāṁ sudhī
Scan Image

Gujarati Bhajan no. 7538 by Satguru Devendra Ghia - Kaka
First...753475357536...Last