1998-09-02
1998-09-02
1998-09-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17557
પ્રભુના નામને જીવનમાં તો તું, મંત્ર તારો તો બનાવ
પ્રભુના નામને જીવનમાં તો તું, મંત્ર તારો તો બનાવ
ભરી ભરી ભાવો હૈયાંમાં તો એમાં, મંત્રને ભીનો બનાવ
ભરી અતૂટ શ્રદ્ધા તો એમાં મંત્રને જીવનમાં તો જગાવ
શ્વાસેશ્વાસે ગૂંથી શ્રદ્ધાને એમાં જીવનમાં જીવંત એને બનાવ
જીવન ને એની આશાને મંઝિલ, જીવનમાં એને તો તું બનાવ
જીવનના તોફાનોમાં હાથવગું હથિયાર એને તો તું બનાવ
જીવનની એકલતામાં, જીવનનો સાચો સાથી એને તું બનાવ
શ્વાસેશ્વાસે કરી રટણ એનું, શ્વાસોમાં એને તો તું ગુંજાવ
દુઃખદર્દ દૂર રહેશે એનાથી, છે એનો એવો તો પ્રભાવ
હટાવજે જીવનમાંથી બધું ભલે, ના મંત્રને તો તું હટાવ
https://www.youtube.com/watch?v=4cl-51pBY88
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પ્રભુના નામને જીવનમાં તો તું, મંત્ર તારો તો બનાવ
ભરી ભરી ભાવો હૈયાંમાં તો એમાં, મંત્રને ભીનો બનાવ
ભરી અતૂટ શ્રદ્ધા તો એમાં મંત્રને જીવનમાં તો જગાવ
શ્વાસેશ્વાસે ગૂંથી શ્રદ્ધાને એમાં જીવનમાં જીવંત એને બનાવ
જીવન ને એની આશાને મંઝિલ, જીવનમાં એને તો તું બનાવ
જીવનના તોફાનોમાં હાથવગું હથિયાર એને તો તું બનાવ
જીવનની એકલતામાં, જીવનનો સાચો સાથી એને તું બનાવ
શ્વાસેશ્વાસે કરી રટણ એનું, શ્વાસોમાં એને તો તું ગુંજાવ
દુઃખદર્દ દૂર રહેશે એનાથી, છે એનો એવો તો પ્રભાવ
હટાવજે જીવનમાંથી બધું ભલે, ના મંત્રને તો તું હટાવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prabhunā nāmanē jīvanamāṁ tō tuṁ, maṁtra tārō tō banāva
bharī bharī bhāvō haiyāṁmāṁ tō ēmāṁ, maṁtranē bhīnō banāva
bharī atūṭa śraddhā tō ēmāṁ maṁtranē jīvanamāṁ tō jagāva
śvāsēśvāsē gūṁthī śraddhānē ēmāṁ jīvanamāṁ jīvaṁta ēnē banāva
jīvana nē ēnī āśānē maṁjhila, jīvanamāṁ ēnē tō tuṁ banāva
jīvananā tōphānōmāṁ hāthavaguṁ hathiyāra ēnē tō tuṁ banāva
jīvananī ēkalatāmāṁ, jīvananō sācō sāthī ēnē tuṁ banāva
śvāsēśvāsē karī raṭaṇa ēnuṁ, śvāsōmāṁ ēnē tō tuṁ guṁjāva
duḥkhadarda dūra rahēśē ēnāthī, chē ēnō ēvō tō prabhāva
haṭāvajē jīvanamāṁthī badhuṁ bhalē, nā maṁtranē tō tuṁ haṭāva
English Explanation: |
|
Explanation 1:
Make the Lord's name the mantra of your life.
Fill your heart with devotion and make this mantra vibrant.
Fill unshakable faith in it and awaken this mantra in life.
In Every breath you take knit the faith with it, make this mantra alive
In life, make it your hope and destination.
In the storm of life, make it your handy weapon.
In the loneliness of life, make the mantra your true companion.
Repeating it in every breath, make it reverberate in your breath.
Sorrows & grief shall be at bay, that it is it’s effect.
Even if you give up everything in life, never remove this mantra from your life.
Explanation 2:
In this bhajan, Shri Kakaji wants to impart us the knowledge of basic truth of life.
As this life is full of hindrances and it shall be easier to deal with it, if we chant the name of the supreme again & again.
He is teaching
Make the Lord's name the motto of your life.
Fill various emotions in your heart and versatile it.
Fill unshakable faith and awaken the motto of your life. Every breath you take should be in the name of the lord, keep this faith alive.
Make it the destination of hope in your life.
It shall be your handy weapon in the storm of life.
In the loneliness of life, it shall be your truthful companion.
Repeating in every breath, the name of Lord it shall start humming in your breath.
The impact of it lies so strong that sorrows & grief shall be at bay.
Further Kakaji reminds us to remember that remove everything from life, but never remove this motto from your life.
|