1998-09-21
1998-09-21
1998-09-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17591
`મેં' ને `મેં' મા વધુ ને વધુ રમતે રહ્યો, સંકોચાઈ દિલની દુનિયા, ભાન ના રહ્યું

ભાવોની ખાતો ગયો કમાણી એમાં, મુક્ત આકાશનું દર્શન તો ના થયું
ના બની શક્યો અન્યનો એમાં, અન્યને પોતાના બનાવવાનું કૌવત ના રહ્યું
દુઃખ અને દુઃખીયોથી તો મન, જીવનમાં દૂર ને દૂર તો ભાગતું રહ્યું
એ `મેં' `મેં' ના ઉપાડામાં, આપણાપણાના ભાવમાં દુઃર્લક્ષ્ય દેવાઈ ગયું
એમાં સુખી થવાની કોશિશો ને કોશિશોમાં, જીવનનું સુખ લૂંટાઈ ગયું
મેં મેં નું આકર્ષણ જ્યાં ખૂબ વધ્યું, મન સીમા એમાં એની વીસરી ગયું
જ્યાં મેં મેં ના જીવનમાં અન્ય મેં મેં સાથે ટકરાયુ, નાનું છમકલું સર્જાયું
મેં મેં જીવનમાં જ્યાં મજબૂત બન્યું, જીવનમાં હટાવવું એને મુશ્કેલ બન્યું
એ મેં મેં ના ઉપાડામાં તો જીવનમાં, જીવનને ધારી દિશામાં ના લઈ શકાયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
`mēṁ' nē `mēṁ' mā vadhu nē vadhu ramatē rahyō, saṁkōcāī dilanī duniyā, bhāna nā rahyuṁ
bhāvōnī khātō gayō kamāṇī ēmāṁ, mukta ākāśanuṁ darśana tō nā thayuṁ
nā banī śakyō anyanō ēmāṁ, anyanē pōtānā banāvavānuṁ kauvata nā rahyuṁ
duḥkha anē duḥkhīyōthī tō mana, jīvanamāṁ dūra nē dūra tō bhāgatuṁ rahyuṁ
ē `mēṁ' `mēṁ' nā upāḍāmāṁ, āpaṇāpaṇānā bhāvamāṁ duḥrlakṣya dēvāī gayuṁ
ēmāṁ sukhī thavānī kōśiśō nē kōśiśōmāṁ, jīvananuṁ sukha lūṁṭāī gayuṁ
mēṁ mēṁ nuṁ ākarṣaṇa jyāṁ khūba vadhyuṁ, mana sīmā ēmāṁ ēnī vīsarī gayuṁ
jyāṁ mēṁ mēṁ nā jīvanamāṁ anya mēṁ mēṁ sāthē ṭakarāyu, nānuṁ chamakaluṁ sarjāyuṁ
mēṁ mēṁ jīvanamāṁ jyāṁ majabūta banyuṁ, jīvanamāṁ haṭāvavuṁ ēnē muśkēla banyuṁ
ē mēṁ mēṁ nā upāḍāmāṁ tō jīvanamāṁ, jīvananē dhārī diśāmāṁ nā laī śakāyuṁ
|
|