Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7623 | Date: 07-Oct-1998
નકાબભરી આ દુનિયાના નકાબમાં રહ્યો હું તો છેતરાતો
Nakābabharī ā duniyānā nakābamāṁ rahyō huṁ tō chētarātō

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 7623 | Date: 07-Oct-1998

નકાબભરી આ દુનિયાના નકાબમાં રહ્યો હું તો છેતરાતો

  No Audio

nakābabharī ā duniyānā nakābamāṁ rahyō huṁ tō chētarātō

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1998-10-07 1998-10-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17610 નકાબભરી આ દુનિયાના નકાબમાં રહ્યો હું તો છેતરાતો નકાબભરી આ દુનિયાના નકાબમાં રહ્યો હું તો છેતરાતો

હસતા મૂખની વાતોમાં, મીઠી છૂરીનો અણસાર ના આવ્યો

સરળ એવી તારી આંખોમાં માડી, મીઠાશ ના પારખી શક્યો

છૂપૂં છૂપૂં રૂદન ને છૂપૂં હાસ્ય, રહ્યાં માનવ હૈયાંમાં છુપાવતો

ભાવોની ધમાચકડીમાં, રહ્યો માનવ હૈયાંમાં એમાં તો ભીંસાતો

રહ્યો છુપાવતો ભાવો હૈયાંના જગથી, ગયો બની એમાં પાવરધો

કરી કોશિશો છુપાવવા પ્રભુથી, એના મનના વિચારો ને ભાવો

મળી ના સફળતા એમાં એને, ભલે જગથી એ છુપાવી શક્યો

સરળતાને આર્કષે સરળતા, માનવ જીવનનું આ સત્ય ભૂલ્યો

નકાબમાં ને નકાબમાં માનવ પ્રભુને જીવનમાં ના રીઝવી શક્યો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nakābabharī ā duniyānā nakābamāṁ rahyō huṁ tō chētarātō

hasatā mūkhanī vātōmāṁ, mīṭhī chūrīnō aṇasāra nā āvyō

sarala ēvī tārī āṁkhōmāṁ māḍī, mīṭhāśa nā pārakhī śakyō

chūpūṁ chūpūṁ rūdana nē chūpūṁ hāsya, rahyāṁ mānava haiyāṁmāṁ chupāvatō

bhāvōnī dhamācakaḍīmāṁ, rahyō mānava haiyāṁmāṁ ēmāṁ tō bhīṁsātō

rahyō chupāvatō bhāvō haiyāṁnā jagathī, gayō banī ēmāṁ pāvaradhō

karī kōśiśō chupāvavā prabhuthī, ēnā mananā vicārō nē bhāvō

malī nā saphalatā ēmāṁ ēnē, bhalē jagathī ē chupāvī śakyō

saralatānē ārkaṣē saralatā, mānava jīvananuṁ ā satya bhūlyō

nakābamāṁ nē nakābamāṁ mānava prabhunē jīvanamāṁ nā rījhavī śakyō
Scan Image

Gujarati Bhajan no. 7623 by Satguru Devendra Ghia - Kaka
First...761876197620...Last