Hymn No. 7633 | Date: 11-Oct-1998
કહે છે પળ, જગમાં તો સહુને, સંભાળશો જો મને, સંભાળીશ તમને
kahē chē pala, jagamāṁ tō sahunē, saṁbhālaśō jō manē, saṁbhālīśa tamanē
સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)
1998-10-11
1998-10-11
1998-10-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17620
કહે છે પળ, જગમાં તો સહુને, સંભાળશો જો મને, સંભાળીશ તમને
કહે છે પળ, જગમાં તો સહુને, સંભાળશો જો મને, સંભાળીશ તમને
રડશે દુઃખ જો જ્યાં ને ત્યાં, રડશો એમાં તમે, રડાવશે તો એ તમને
પળેપળના પલકારા સર્જે દૃશ્યો અનેરા, આંનદ તો હૈયે વ્યાપે
દુઃખદર્દના ઉંહકારા, જીવનને તો એ, દુઃખી એ તો કરી જાશે
દીધી સરકવા પળને તો જેણે જીવનમાં, પળને એ ક્યાંથી પકડી શકશે
વેડફી પળો તો, જેણે જેણે જીવનમાં, જીવનમાં તો એ પસ્તાશે
પળની કિંમત સમજશે જે જીવનમાં, જીવન એનું તો સારું વીતશે
પળ ભુલાવશે સુખદુઃખને તો જીવનમાં, પળમાં તો બધું બનશે
પળેપળનું તો જીવન બન્યું, જીવનમાંથી પળને નોખી ના પડાશે
પળ જાશે બની તો મોટી, જે પળને તો જીવનમાં સંભાળી લેવાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kahē chē pala, jagamāṁ tō sahunē, saṁbhālaśō jō manē, saṁbhālīśa tamanē
raḍaśē duḥkha jō jyāṁ nē tyāṁ, raḍaśō ēmāṁ tamē, raḍāvaśē tō ē tamanē
palēpalanā palakārā sarjē dr̥śyō anērā, āṁnada tō haiyē vyāpē
duḥkhadardanā uṁhakārā, jīvananē tō ē, duḥkhī ē tō karī jāśē
dīdhī sarakavā palanē tō jēṇē jīvanamāṁ, palanē ē kyāṁthī pakaḍī śakaśē
vēḍaphī palō tō, jēṇē jēṇē jīvanamāṁ, jīvanamāṁ tō ē pastāśē
palanī kiṁmata samajaśē jē jīvanamāṁ, jīvana ēnuṁ tō sāruṁ vītaśē
pala bhulāvaśē sukhaduḥkhanē tō jīvanamāṁ, palamāṁ tō badhuṁ banaśē
palēpalanuṁ tō jīvana banyuṁ, jīvanamāṁthī palanē nōkhī nā paḍāśē
pala jāśē banī tō mōṭī, jē palanē tō jīvanamāṁ saṁbhālī lēvāśē
|