Hymn No. 7641 | Date: 15-Oct-1998
લખવી છે જ્યાં જગમાં, તારા જીવનની કહાની, તારી કહાનીનો તંત્રી તું બની જા
lakhavī chē jyāṁ jagamāṁ, tārā jīvananī kahānī, tārī kahānīnō taṁtrī tuṁ banī jā
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1998-10-15
1998-10-15
1998-10-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17628
લખવી છે જ્યાં જગમાં, તારા જીવનની કહાની, તારી કહાનીનો તંત્રી તું બની જા
લખવી છે જ્યાં જગમાં, તારા જીવનની કહાની, તારી કહાનીનો તંત્રી તું બની જા
જીવવું છે જગમાં જ્યાં તારી રીતે, તારા જીવનનો મંત્રી તો તું બની જા
જોજે કહાનીમાં ના ખોટા વિચારો પ્રવેશે, તારા વિચારોનો સંત્રી તું બની જા
પાથરવું છે કહાનીમાં તો અજવાળું, ના તું તારા જીવનની રાત્રી બની જા
જગ નથી કાંઈ દુશ્મન તો તારું, જગમાં સહુનો મિત્ર તો તું બની જા
છે જીવન તો તારા વિચારોનુ ચિત્ર, જીવનનું મધુર ચિત્ર તો તું બની જા
વિચારો તો છે નેત્ર તારા જીવનનું, તારું નેત્ર જીવનનું તો તું બની જા
નીકળ્યો છે જગમાં સહુનું પ્રિય પાત્ર બનવા, પ્રભુનું પ્રિય પાત્ર તો તું બની જા
ચાલે છે જગ તો પ્રભુના આધારે, તારા જીવનનું તંત્ર તો તું બની જા
પરિશ્રમ તો છે જીવનનો મંત્ર, એને જીવનનો મંત્ર બનાવી, મંત્ર તો તું બની જા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
lakhavī chē jyāṁ jagamāṁ, tārā jīvananī kahānī, tārī kahānīnō taṁtrī tuṁ banī jā
jīvavuṁ chē jagamāṁ jyāṁ tārī rītē, tārā jīvananō maṁtrī tō tuṁ banī jā
jōjē kahānīmāṁ nā khōṭā vicārō pravēśē, tārā vicārōnō saṁtrī tuṁ banī jā
pātharavuṁ chē kahānīmāṁ tō ajavāluṁ, nā tuṁ tārā jīvananī rātrī banī jā
jaga nathī kāṁī duśmana tō tāruṁ, jagamāṁ sahunō mitra tō tuṁ banī jā
chē jīvana tō tārā vicārōnu citra, jīvananuṁ madhura citra tō tuṁ banī jā
vicārō tō chē nētra tārā jīvananuṁ, tāruṁ nētra jīvananuṁ tō tuṁ banī jā
nīkalyō chē jagamāṁ sahunuṁ priya pātra banavā, prabhunuṁ priya pātra tō tuṁ banī jā
cālē chē jaga tō prabhunā ādhārē, tārā jīvananuṁ taṁtra tō tuṁ banī jā
pariśrama tō chē jīvananō maṁtra, ēnē jīvananō maṁtra banāvī, maṁtra tō tuṁ banī jā
|
|