Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7654 | Date: 25-Oct-1998
થાય છે, થાય છે, થાય છે, જગમાં એ તો થાય છે
Thāya chē, thāya chē, thāya chē, jagamāṁ ē tō thāya chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7654 | Date: 25-Oct-1998

થાય છે, થાય છે, થાય છે, જગમાં એ તો થાય છે

  No Audio

thāya chē, thāya chē, thāya chē, jagamāṁ ē tō thāya chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1998-10-25 1998-10-25 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17641 થાય છે, થાય છે, થાય છે, જગમાં એ તો થાય છે થાય છે, થાય છે, થાય છે, જગમાં એ તો થાય છે

ધાર્યું અણધાર્યું, ચિંતવ્યું અણચિંતવ્યું, જગમાં બધું થાય છે

આજ જગમાં કોઈ સુખી થાય છે, એજ જગમાં કોઈ દુઃખી રહી જાય છે

કોઈ સફળતા પામતા જાય છે, કોઈ નિષ્ફળતાના ઘૂંટડા પીતા જાય છે

કોઈ હારતાને હારતા જાય છે, કોઈ જીતતા ને જીતતા જાય છે

જગમાં એકને જે સત્ય લાગે, બીજાને ના અંશ એનો એમાં દેખાય છે

કોઈ દુઃખમાં ચીસ નાંખતા જાય છે, કોઈ દર્દમાં ના વિચલિત થાય છે

કોઈને જગ સ્વર્ગ જેવું દેખાય છે, કોઈને જગમાં ત્રાસ વિના બીજું ના દેખાય છે

કોઈ હસતા હસતા મળતાં જાય છે, કોઈને મળવામાં ના ઉત્સાહ દેખાય છે

કોઈ જગમાંથી પ્રેમ પીતો જાય છે, કોઈ પ્રેમનો પ્યાસો રહી જાય છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thāya chē, thāya chē, thāya chē, jagamāṁ ē tō thāya chē

dhāryuṁ aṇadhāryuṁ, ciṁtavyuṁ aṇaciṁtavyuṁ, jagamāṁ badhuṁ thāya chē

āja jagamāṁ kōī sukhī thāya chē, ēja jagamāṁ kōī duḥkhī rahī jāya chē

kōī saphalatā pāmatā jāya chē, kōī niṣphalatānā ghūṁṭaḍā pītā jāya chē

kōī hāratānē hāratā jāya chē, kōī jītatā nē jītatā jāya chē

jagamāṁ ēkanē jē satya lāgē, bījānē nā aṁśa ēnō ēmāṁ dēkhāya chē

kōī duḥkhamāṁ cīsa nāṁkhatā jāya chē, kōī dardamāṁ nā vicalita thāya chē

kōīnē jaga svarga jēvuṁ dēkhāya chē, kōīnē jagamāṁ trāsa vinā bījuṁ nā dēkhāya chē

kōī hasatā hasatā malatāṁ jāya chē, kōīnē malavāmāṁ nā utsāha dēkhāya chē

kōī jagamāṁthī prēma pītō jāya chē, kōī prēmanō pyāsō rahī jāya chē
Scan Image

Gujarati Bhajan no. 7654 by Satguru Devendra Ghia - Kaka
First...765176527653...Last