Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7678 | Date: 08-Nov-1998
અણમોલ અમારી હસ્તી છે, અણમોલ ખજાના પાસે પડયા છે
Aṇamōla amārī hastī chē, aṇamōla khajānā pāsē paḍayā chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7678 | Date: 08-Nov-1998

અણમોલ અમારી હસ્તી છે, અણમોલ ખજાના પાસે પડયા છે

  No Audio

aṇamōla amārī hastī chē, aṇamōla khajānā pāsē paḍayā chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1998-11-08 1998-11-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17665 અણમોલ અમારી હસ્તી છે, અણમોલ ખજાના પાસે પડયા છે અણમોલ અમારી હસ્તી છે, અણમોલ ખજાના પાસે પડયા છે

કરવા યાચના તોયે જગમાં, જ્યાં ને ત્યાં અમે તો ફર્યા છીએ

કેળવી ના આવડત તો કોઈ જાતની, આવડતના બણગા તોયે ફૂંક્યા છે

આનંદનો સાગર ભર્યો છે હૈયાંમાં, આનંદ કાજે જ્યાં ત્યાં અમે ફર્યા છીએ

પ્રેમનો સાગર ભર્યો છે હૈયાંમાં, તોયે કંજૂસ પ્રેમમાં તો રહ્યાં છીએ

રહ્યાં પ્રભુની કરૂણામાં નહાતાને નહાતા, કંજૂસ કરૂણામાં તોયે રહ્યાં છીએ

છે બુદ્ધિનો સાગર પડયો મનમાં, નાશવંત પાછળ તોયે દોડયા છીએ

છે આત્મામાં તો તેજનો સાગર, અંધારામાં તોયે અમે ડૂબ્યા છીએ

સુખને તરછોડીને જીવનમાં, દુઃખને કાબિલ તો અમે બન્યા છીએ

કહેવરાવીએ પ્રભુ અમને બાળ તમારા, દર્શન તમારા ના પામ્યા છીએ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

aṇamōla amārī hastī chē, aṇamōla khajānā pāsē paḍayā chē

karavā yācanā tōyē jagamāṁ, jyāṁ nē tyāṁ amē tō pharyā chīē

kēlavī nā āvaḍata tō kōī jātanī, āvaḍatanā baṇagā tōyē phūṁkyā chē

ānaṁdanō sāgara bharyō chē haiyāṁmāṁ, ānaṁda kājē jyāṁ tyāṁ amē pharyā chīē

prēmanō sāgara bharyō chē haiyāṁmāṁ, tōyē kaṁjūsa prēmamāṁ tō rahyāṁ chīē

rahyāṁ prabhunī karūṇāmāṁ nahātānē nahātā, kaṁjūsa karūṇāmāṁ tōyē rahyāṁ chīē

chē buddhinō sāgara paḍayō manamāṁ, nāśavaṁta pāchala tōyē dōḍayā chīē

chē ātmāmāṁ tō tējanō sāgara, aṁdhārāmāṁ tōyē amē ḍūbyā chīē

sukhanē tarachōḍīnē jīvanamāṁ, duḥkhanē kābila tō amē banyā chīē

kahēvarāvīē prabhu amanē bāla tamārā, darśana tamārā nā pāmyā chīē
Scan Image

Gujarati Bhajan no. 7678 by Satguru Devendra Ghia - Kaka
First...767576767677...Last