Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7686 | Date: 12-Nov-1998
હરેક કૃતિમાં પ્રભુ જ્યાં તું વસે, હરેક કૃતિ તારી આકૃતિ બને
Harēka kr̥timāṁ prabhu jyāṁ tuṁ vasē, harēka kr̥ti tārī ākr̥ti banē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7686 | Date: 12-Nov-1998

હરેક કૃતિમાં પ્રભુ જ્યાં તું વસે, હરેક કૃતિ તારી આકૃતિ બને

  No Audio

harēka kr̥timāṁ prabhu jyāṁ tuṁ vasē, harēka kr̥ti tārī ākr̥ti banē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1998-11-12 1998-11-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17673 હરેક કૃતિમાં પ્રભુ જ્યાં તું વસે, હરેક કૃતિ તારી આકૃતિ બને હરેક કૃતિમાં પ્રભુ જ્યાં તું વસે, હરેક કૃતિ તારી આકૃતિ બને

હરેક કૃતિમાં પ્રભુ તારું તેજ ભળે, હરેક કૃતિ તારી તેજસ્વી બને

હરેક હૈયાંમાં પ્રભુ જ્યાં તું વસે, હૈયું તારી તો જ્યોત બને

હરેક હૈયું તો જ્યાં અધીરું બને, હરેક હૈયું ત્યાં પ્યાસું બને

હરેક હૈયાંની ધડકનમાં જ્યાં તું ધડકે, હરેક ધડકન તારી ધડકન બને

હરેક ભાવમાં પ્રભુ જ્યાં તું ભળે, હરેક ભાવ તારું ત્યાં મંદિર બને

હરેક શબ્દમાં પ્રભુ તારો પ્યાર વહે, હરેક શબ્દ તને પહોંચવાની સીડી બને

હરેક શ્વાસમાં પ્રભુ જ્યાં તું વસે, હરેક શ્વાસ તારું ત્યાં ધામ બને

હરેક યાદમાં પ્રભુ તારી જ્યાં યાદ ભળે, હરેક યાદ તારું તો ભજન બને

હરેક નયનોમાં પ્રભુ તારી જ્યોત જલે, હરેક નયનો તારા દીપક બને
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

harēka kr̥timāṁ prabhu jyāṁ tuṁ vasē, harēka kr̥ti tārī ākr̥ti banē

harēka kr̥timāṁ prabhu tāruṁ tēja bhalē, harēka kr̥ti tārī tējasvī banē

harēka haiyāṁmāṁ prabhu jyāṁ tuṁ vasē, haiyuṁ tārī tō jyōta banē

harēka haiyuṁ tō jyāṁ adhīruṁ banē, harēka haiyuṁ tyāṁ pyāsuṁ banē

harēka haiyāṁnī dhaḍakanamāṁ jyāṁ tuṁ dhaḍakē, harēka dhaḍakana tārī dhaḍakana banē

harēka bhāvamāṁ prabhu jyāṁ tuṁ bhalē, harēka bhāva tāruṁ tyāṁ maṁdira banē

harēka śabdamāṁ prabhu tārō pyāra vahē, harēka śabda tanē pahōṁcavānī sīḍī banē

harēka śvāsamāṁ prabhu jyāṁ tuṁ vasē, harēka śvāsa tāruṁ tyāṁ dhāma banē

harēka yādamāṁ prabhu tārī jyāṁ yāda bhalē, harēka yāda tāruṁ tō bhajana banē

harēka nayanōmāṁ prabhu tārī jyōta jalē, harēka nayanō tārā dīpaka banē
Scan Image

Gujarati Bhajan no. 7686 by Satguru Devendra Ghia - Kaka
First...768176827683...Last