Hymn No. 7693 | Date: 16-Nov-1998
ઝેર પીવા પડે છે જગમાં જાણી જાણી, દુનિયાના દરબારમાં, નથી વાત આ કાંઈ અજાણી
jhēra pīvā paḍē chē jagamāṁ jāṇī jāṇī, duniyānā darabāramāṁ, nathī vāta ā kāṁī ajāṇī
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1998-11-16
1998-11-16
1998-11-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17680
ઝેર પીવા પડે છે જગમાં જાણી જાણી, દુનિયાના દરબારમાં, નથી વાત આ કાંઈ અજાણી
ઝેર પીવા પડે છે જગમાં જાણી જાણી, દુનિયાના દરબારમાં, નથી વાત આ કાંઈ અજાણી
સુખદુઃખ તો છે જીવનમાં રે સાથી, દુઃખ સાથેની સોડ તો છે, જીવનમાં લાંબી
રમી રહ્યાં છે જગમાં સહું તો અંતાક્ષરી, થાય ના એક વાત પૂરી થઈ જાય શરૂ બીજી
વરસાદ વરસાદમાં તો ફેર છે માવઠાને જગમાં નથી કોઈ રહ્યું વખાણી
જીવનમાં મર્યાદાઓની રેખા જાય છે લોપાતી, પડે છે એને તો નવી આંકવી
અબળાઓ જીવનમાં નથી રહી નબળી, જીવનમાં જ્યાં એ શક્તિનો અવતાર બની
રોગ દર્દની તો માત્રા ઘટી જ્યાં, હરેક આંગણાંએ તુલસીની પૂજા કરી
રહેશે ના ડર મોતનો તો જીવનમાં, જાશે જીવનમાં મોત તો જ્યાં મિત્ર બની
નર્તન માયાના નયનોમાંથી જાશે ઘટી, પ્રભુ નામની હૈયાંને જ્યાં જડીબુટ્ટી જડી
હૈયાંમાંથી તો જ્યાં મારા તારાની ઝંઝટ મટી, જાશે હૈયું ત્યાં તો સ્વર્ગ બની
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jhēra pīvā paḍē chē jagamāṁ jāṇī jāṇī, duniyānā darabāramāṁ, nathī vāta ā kāṁī ajāṇī
sukhaduḥkha tō chē jīvanamāṁ rē sāthī, duḥkha sāthēnī sōḍa tō chē, jīvanamāṁ lāṁbī
ramī rahyāṁ chē jagamāṁ sahuṁ tō aṁtākṣarī, thāya nā ēka vāta pūrī thaī jāya śarū bījī
varasāda varasādamāṁ tō phēra chē māvaṭhānē jagamāṁ nathī kōī rahyuṁ vakhāṇī
jīvanamāṁ maryādāōnī rēkhā jāya chē lōpātī, paḍē chē ēnē tō navī āṁkavī
abalāō jīvanamāṁ nathī rahī nabalī, jīvanamāṁ jyāṁ ē śaktinō avatāra banī
rōga dardanī tō mātrā ghaṭī jyāṁ, harēka āṁgaṇāṁē tulasīnī pūjā karī
rahēśē nā ḍara mōtanō tō jīvanamāṁ, jāśē jīvanamāṁ mōta tō jyāṁ mitra banī
nartana māyānā nayanōmāṁthī jāśē ghaṭī, prabhu nāmanī haiyāṁnē jyāṁ jaḍībuṭṭī jaḍī
haiyāṁmāṁthī tō jyāṁ mārā tārānī jhaṁjhaṭa maṭī, jāśē haiyuṁ tyāṁ tō svarga banī
|