Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7697 | Date: 18-Nov-1998
પ્રેમનો સમુદ્ર પડયો છે દિલમાં, નહાવું એમાં કેમ ભૂલી ગયો
Prēmanō samudra paḍayō chē dilamāṁ, nahāvuṁ ēmāṁ kēma bhūlī gayō

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 7697 | Date: 18-Nov-1998

પ્રેમનો સમુદ્ર પડયો છે દિલમાં, નહાવું એમાં કેમ ભૂલી ગયો

  No Audio

prēmanō samudra paḍayō chē dilamāṁ, nahāvuṁ ēmāṁ kēma bhūlī gayō

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1998-11-18 1998-11-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17684 પ્રેમનો સમુદ્ર પડયો છે દિલમાં, નહાવું એમાં કેમ ભૂલી ગયો પ્રેમનો સમુદ્ર પડયો છે દિલમાં, નહાવું એમાં કેમ ભૂલી ગયો

પ્રેમભરી છે મૂર્તિ તો `મા' ની એની પ્રેમભરી નજરમાં ના કેમ ડૂબી ગયો

પ્રેમકાજે જગમાં તો જ્યાં ત્યાં ફર્યો, તરસ્યોને તરસ્યો એમાં રહ્યો

પ્રેમસુધા એક વાર પીધી જીવનમાં, પ્રેમમાં ત્યાં તો મસ્ત બન્યો

પ્રેમ પામતા જીવનમાં તો પ્રભુનો, જીવનમાં દુઃખો એમાં તો ભૂલ્યો

પ્રેમનો હાથ હૈયાં પર જ્યાં ફર્યો, નજરમાંથી જ્યાં તો પ્રેમ ઝર્યો

પ્રેમનું હોય બિંદુ કે સાગર, પ્રેમ કાર્ય જીવનમાં એનું કરતો રહ્યો

પ્રેમ વિના ટકે ના જીવન, કોઈને કોઈ વાતે હૈયાંમાં પ્રેમ પાંગરતો રહ્યો

પ્રેમ વિના લાગે હૈયું તો સૂનું ને અધૂરું, પ્રેમ કાજે એમાં તડપતો રહ્યો

પ્રેમ માનવી માનવીને કરે, કરે જ્યારે પ્રભુને, પ્રેમને તો શીરપાવ મળ્યો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prēmanō samudra paḍayō chē dilamāṁ, nahāvuṁ ēmāṁ kēma bhūlī gayō

prēmabharī chē mūrti tō `mā' nī ēnī prēmabharī najaramāṁ nā kēma ḍūbī gayō

prēmakājē jagamāṁ tō jyāṁ tyāṁ pharyō, tarasyōnē tarasyō ēmāṁ rahyō

prēmasudhā ēka vāra pīdhī jīvanamāṁ, prēmamāṁ tyāṁ tō masta banyō

prēma pāmatā jīvanamāṁ tō prabhunō, jīvanamāṁ duḥkhō ēmāṁ tō bhūlyō

prēmanō hātha haiyāṁ para jyāṁ pharyō, najaramāṁthī jyāṁ tō prēma jharyō

prēmanuṁ hōya biṁdu kē sāgara, prēma kārya jīvanamāṁ ēnuṁ karatō rahyō

prēma vinā ṭakē nā jīvana, kōīnē kōī vātē haiyāṁmāṁ prēma pāṁgaratō rahyō

prēma vinā lāgē haiyuṁ tō sūnuṁ nē adhūruṁ, prēma kājē ēmāṁ taḍapatō rahyō

prēma mānavī mānavīnē karē, karē jyārē prabhunē, prēmanē tō śīrapāva malyō
Scan Image

Gujarati Bhajan no. 7697 by Satguru Devendra Ghia - Kaka
First...769376947695...Last