Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 281 | Date: 04-Dec-1985
હૈયા કેરો અંધકાર બાળી, જ્ઞાન જ્યોત પ્રગટાવે તું
Haiyā kērō aṁdhakāra bālī, jñāna jyōta pragaṭāvē tuṁ

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 281 | Date: 04-Dec-1985

હૈયા કેરો અંધકાર બાળી, જ્ઞાન જ્યોત પ્રગટાવે તું

  No Audio

haiyā kērō aṁdhakāra bālī, jñāna jyōta pragaṭāvē tuṁ

મા, ભગવાન (Almighty Mother, God)

1985-12-04 1985-12-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1770 હૈયા કેરો અંધકાર બાળી, જ્ઞાન જ્યોત પ્રગટાવે તું હૈયા કેરો અંધકાર બાળી, જ્ઞાન જ્યોત પ્રગટાવે તું

અંબા કેરું નામ ધરી, જગમાં છે જાણીતી તું

નામ થકી તારાં, માનવનાં કાર્યો સિદ્ધ કરતી તું

સિધ્ધાંબિકા કેરું નામ ધરી, ડીસામાં વસી છે તું

ભક્તો કેરાં કામ કરવા, જગમાં જ્યાં-ત્યાં ફરતી તું

બહુચરા કેરું નામ ધરી, શંખલપુરમાં વસી છે તું

માતા આવળના શબ્દો પાળી, પગે ખોડ સ્વીકારે તું

ખોડિયાર કેરું નામ ધરી, તાંતણિયા ઘરે વસે છે તું

કામક્રોધરૂપી હૈયાં કેરાં, ચંડ-મુંડને મારે છે તું

ચામુંડા નામ ધરીને, ચોટીલા ડુંગરે વસે છે તું

હૈયે રહેલ કાળના ડરનો, નાશ કરે છે તું

મહાકાળી નામ ધરીને, પાવાગઢમાં વસે છે તું

જગમાં તારા વિના કાર્ય ના ચાલે, વ્યાપી સઘળે તું

ઘર-ઘરમાં લક્ષ્મીરૂપે પૂજન થાતું એ છે જાણીતું

રૂપ ધરી અનોખાં કાર્યો કરી, જગને સમજાવે તું

ગુણો તારા હૈયે ધરીને ભજશે, એના સંકટ હરશે તું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

haiyā kērō aṁdhakāra bālī, jñāna jyōta pragaṭāvē tuṁ

aṁbā kēruṁ nāma dharī, jagamāṁ chē jāṇītī tuṁ

nāma thakī tārāṁ, mānavanāṁ kāryō siddha karatī tuṁ

sidhdhāṁbikā kēruṁ nāma dharī, ḍīsāmāṁ vasī chē tuṁ

bhaktō kērāṁ kāma karavā, jagamāṁ jyāṁ-tyāṁ pharatī tuṁ

bahucarā kēruṁ nāma dharī, śaṁkhalapuramāṁ vasī chē tuṁ

mātā āvalanā śabdō pālī, pagē khōḍa svīkārē tuṁ

khōḍiyāra kēruṁ nāma dharī, tāṁtaṇiyā gharē vasē chē tuṁ

kāmakrōdharūpī haiyāṁ kērāṁ, caṁḍa-muṁḍanē mārē chē tuṁ

cāmuṁḍā nāma dharīnē, cōṭīlā ḍuṁgarē vasē chē tuṁ

haiyē rahēla kālanā ḍaranō, nāśa karē chē tuṁ

mahākālī nāma dharīnē, pāvāgaḍhamāṁ vasē chē tuṁ

jagamāṁ tārā vinā kārya nā cālē, vyāpī saghalē tuṁ

ghara-gharamāṁ lakṣmīrūpē pūjana thātuṁ ē chē jāṇītuṁ

rūpa dharī anōkhāṁ kāryō karī, jaganē samajāvē tuṁ

guṇō tārā haiyē dharīnē bhajaśē, ēnā saṁkaṭa haraśē tuṁ
English Explanation Increase Font Decrease Font

Here in this beautiful hymn, Kakaji talks about the Divine Mother Amba and the glory which She brings in a human’s life-

When the heart is dispelled in darkness, You light the lamp of illumination

You have adorned the name of Amba, You are renowned in the whole world

Just in mentioning Your name, every work of the being is accomplished

You have the name of Siddhambika, You reside in Disa

You get all the work of the devotees accomplished, You wander around the world,

You have adorned the name of Bahuchara, You reside in Shankhalpura

You have all loving names, You accept the defect in the legs

You have adorned the name of Khodiyaar, You reside in Tantaniya

All the deeds of Your anger reside in the heart, You killed Chund and Mund

You have adorned the name of Chamunda, You reside in the mountain of Chotila

When there is fear of death in the heart, You destroy the fear

You adorn the name of Mahakali, You reside in Paavaagadh

The world cannot function without You, You are omnipotent

In every household, You are worshipped as Laxmi and it is a well-known fact,

You have disguised in many incredible forms, You explain the world

When a being will worship You with Your virtues in his heart, You will remove all his obstacles.

Kakaji, in this beautiful hymn, explains that though the Divine Mother has a plethora of names and innumerable forms, yet a devotee who worships Her with all his heart, the Divine Mother will take him in Her auspices and remove all his obstacles.
Scan Image

Gujarati Bhajan no. 281 by Satguru Devendra Ghia - Kaka
First...280281282...Last