1998-12-06
1998-12-06
1998-12-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17718
રહ્યો છું જીવન જીવી, રહી તનમાં મારું મારું કરતો

તન વિના તો જગમાં, મારું શું થાશે, મારું શું થાશે
દિલમાં ધડકન રહી છે ધડકી, ધડકન વિના મારું શું થાશે
મન જો તારામાં ના વિચારતો હોતે, મન વિના મારું શું થાશે
નીંદર સ્વપ્ન જો તારામાં ના હોતે, સ્વપ્ન વિના મારું શું થાશે
હૈયાંમાં તો ભાવ જાગે, ભાવમાં જો તું ના હોતે, તો મારું શું થાશે
દિવસ પછી જો રાત ના હોતે, થાક ક્યારે ઉતારતે, મારું શું થાશે
જગમાં જો ના પ્રેમ હોતે, પ્રેમ કોને કરતે, પ્રેમ વિના મારું શું થાતે
રહ્યો સાથ મળતો જીવનમાં પ્રભુ તારો, જો ના મળતે, મારું શું થાતે
રહ્યો છું જીવન જીવી, સમજ તમારી ના મળતે, મારું શું થાતે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyō chuṁ jīvana jīvī, rahī tanamāṁ māruṁ māruṁ karatō
tana vinā tō jagamāṁ, māruṁ śuṁ thāśē, māruṁ śuṁ thāśē
dilamāṁ dhaḍakana rahī chē dhaḍakī, dhaḍakana vinā māruṁ śuṁ thāśē
mana jō tārāmāṁ nā vicāratō hōtē, mana vinā māruṁ śuṁ thāśē
nīṁdara svapna jō tārāmāṁ nā hōtē, svapna vinā māruṁ śuṁ thāśē
haiyāṁmāṁ tō bhāva jāgē, bhāvamāṁ jō tuṁ nā hōtē, tō māruṁ śuṁ thāśē
divasa pachī jō rāta nā hōtē, thāka kyārē utāratē, māruṁ śuṁ thāśē
jagamāṁ jō nā prēma hōtē, prēma kōnē karatē, prēma vinā māruṁ śuṁ thātē
rahyō sātha malatō jīvanamāṁ prabhu tārō, jō nā malatē, māruṁ śuṁ thātē
rahyō chuṁ jīvana jīvī, samaja tamārī nā malatē, māruṁ śuṁ thātē
|