1998-12-07
1998-12-07
1998-12-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17720
હરેક હૈયાંમાં ભાવો છે જુદા, હરેક મનના વિચારો છે જ્યાં જુદા

કઈ વાતને તો હું અન્યાયી કહું, કઈ વાતને તો હું ન્યાયી ગણું
હરેક મહિનાના તો છે અઠવાડિયા, હરેકમાં રહ્યાં છે બનાવો બનતા
કયા અઠવાડિયાને તો હું વખાણું, કયા અઠવાડિયાને તો વખોડું
જગમાં છે સંતાન પ્રભુના તો સરખા, લાગે સહુ પ્રભુને તો પ્યારા
લાગ્યા કંઈક સંતાનો તોયે વ્હાલા, ગણ્યા જગમાં એણે જેને પ્યારા
ના રાખ્યા હૈયાં કોઈના પ્રેમ વિનાના, રહ્યાં પ્રેમની બૂમો તોયે પાડતા
ભરપેટ પામ્યા પ્રેમ તો એના, જે સતત એના પ્રેમમાં નાહ્યા
કરે ના વાર એ તો દર્શન દેવા, હૈયે જેણે દર્શનના દીપક જલાવ્યા
ખાલી ના રહ્યાં એવા હૈયાં, જેણે જગમાં અંતરમાં ભેદ મિટાવ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
harēka haiyāṁmāṁ bhāvō chē judā, harēka mananā vicārō chē jyāṁ judā
kaī vātanē tō huṁ anyāyī kahuṁ, kaī vātanē tō huṁ nyāyī gaṇuṁ
harēka mahinānā tō chē aṭhavāḍiyā, harēkamāṁ rahyāṁ chē banāvō banatā
kayā aṭhavāḍiyānē tō huṁ vakhāṇuṁ, kayā aṭhavāḍiyānē tō vakhōḍuṁ
jagamāṁ chē saṁtāna prabhunā tō sarakhā, lāgē sahu prabhunē tō pyārā
lāgyā kaṁīka saṁtānō tōyē vhālā, gaṇyā jagamāṁ ēṇē jēnē pyārā
nā rākhyā haiyāṁ kōīnā prēma vinānā, rahyāṁ prēmanī būmō tōyē pāḍatā
bharapēṭa pāmyā prēma tō ēnā, jē satata ēnā prēmamāṁ nāhyā
karē nā vāra ē tō darśana dēvā, haiyē jēṇē darśananā dīpaka jalāvyā
khālī nā rahyāṁ ēvā haiyāṁ, jēṇē jagamāṁ aṁtaramāṁ bhēda miṭāvyā
|
|