Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7747 | Date: 15-Dec-1998
કોરું નથી રહ્યું રે મન મારું, ભાવથી એ તો ભીંજાઈ ગયું
Kōruṁ nathī rahyuṁ rē mana māruṁ, bhāvathī ē tō bhīṁjāī gayuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 7747 | Date: 15-Dec-1998

કોરું નથી રહ્યું રે મન મારું, ભાવથી એ તો ભીંજાઈ ગયું

  No Audio

kōruṁ nathī rahyuṁ rē mana māruṁ, bhāvathī ē tō bhīṁjāī gayuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1998-12-15 1998-12-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17734 કોરું નથી રહ્યું રે મન મારું, ભાવથી એ તો ભીંજાઈ ગયું કોરું નથી રહ્યું રે મન મારું, ભાવથી એ તો ભીંજાઈ ગયું

રહ્યું ના હૈયું મારું રે ખાલી, ધામ પ્રભુનું જ્યાં એ બની ગયું

ભૂલી ગઈ જીભ જીભાજોડી, નામ પ્રભુનું જ્યાં જીભ પર ચડી ગયું

ગમ્યું ના કાનને સાંભળવું બીજું, નામ પ્રભુનું કાને પડી ગયું

દૃશ્યો ગમ્યા ના આંખોને બીજા, રૂપ પ્રભુનું તો જ્યાં દેખાઈ ગયું

પુણ્યનું ખાતું તો ખૂલી ગયું, હૈયું નામ પ્રભુનું જ્યાં રટતું ગયું

જગનું દુઃખ ભૂલી એ તો ગયું, પ્રભુનું સુખ તો જ્યાં મળી ગયું

પ્રભુનું નામ હૈયે જ્યાં ચડી ગયું, શાંતિ હૈયું તો ત્યાં પામી ગયું

જગ ઉપાધિ મન જ્યાં ભૂલી ગયું, મન પ્રભુમાં તો ત્યાં લાગી ગયું

પ્રભુના ધ્યાનમાં લીન બની ગયું, સાન ભાન બધું એ ભૂલી ગયું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōruṁ nathī rahyuṁ rē mana māruṁ, bhāvathī ē tō bhīṁjāī gayuṁ

rahyuṁ nā haiyuṁ māruṁ rē khālī, dhāma prabhunuṁ jyāṁ ē banī gayuṁ

bhūlī gaī jībha jībhājōḍī, nāma prabhunuṁ jyāṁ jībha para caḍī gayuṁ

gamyuṁ nā kānanē sāṁbhalavuṁ bījuṁ, nāma prabhunuṁ kānē paḍī gayuṁ

dr̥śyō gamyā nā āṁkhōnē bījā, rūpa prabhunuṁ tō jyāṁ dēkhāī gayuṁ

puṇyanuṁ khātuṁ tō khūlī gayuṁ, haiyuṁ nāma prabhunuṁ jyāṁ raṭatuṁ gayuṁ

jaganuṁ duḥkha bhūlī ē tō gayuṁ, prabhunuṁ sukha tō jyāṁ malī gayuṁ

prabhunuṁ nāma haiyē jyāṁ caḍī gayuṁ, śāṁti haiyuṁ tō tyāṁ pāmī gayuṁ

jaga upādhi mana jyāṁ bhūlī gayuṁ, mana prabhumāṁ tō tyāṁ lāgī gayuṁ

prabhunā dhyānamāṁ līna banī gayuṁ, sāna bhāna badhuṁ ē bhūlī gayuṁ
Scan Image

Gujarati Bhajan no. 7747 by Satguru Devendra Ghia - Kaka
First...774477457746...Last