Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7751 | Date: 19-Dec-1998
દિલની દોલત તો દીધી છે ધરી, પ્રભુ તારા તો ચરણે
Dilanī dōlata tō dīdhī chē dharī, prabhu tārā tō caraṇē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 7751 | Date: 19-Dec-1998

દિલની દોલત તો દીધી છે ધરી, પ્રભુ તારા તો ચરણે

  No Audio

dilanī dōlata tō dīdhī chē dharī, prabhu tārā tō caraṇē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1998-12-19 1998-12-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17738 દિલની દોલત તો દીધી છે ધરી, પ્રભુ તારા તો ચરણે દિલની દોલત તો દીધી છે ધરી, પ્રભુ તારા તો ચરણે

આવવું છે હળવા બનીને તો પ્રભુ, તારા તો ચરણે

હતા ઊઠતા મોજા શંકાઓના તો, પ્રભુ તો મુજ હૈયે

દીધા એને તો સમાવી પ્રભુ તારી કૃપાભરી એક નજરે

છવાયો છે આનંદ ને છલકી રહ્યું છે હૈયું તો ઉમંગે

ચિંતાઓ ગઈ છે ભાગી, ચોટયું છે ચિત્ત જ્યાં તુજ ચરણે

જોજે પ્રભુ જાય ના ડૂબી નાવ મારી, જગમાં સંસાર વમળે

નાચે છે હૈયું પ્રભુ ઉલ્લાસે તો, એક તારા તો સ્મરણે

રહ્યું છે ચાલતું જગમાં જીવન તો પ્રભુ તારા નિયમને ધોરણે

લઈ રહ્યું છે વળાંક જગમાં જીવન તો પ્રભુ તારા ઇશારે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dilanī dōlata tō dīdhī chē dharī, prabhu tārā tō caraṇē

āvavuṁ chē halavā banīnē tō prabhu, tārā tō caraṇē

hatā ūṭhatā mōjā śaṁkāōnā tō, prabhu tō muja haiyē

dīdhā ēnē tō samāvī prabhu tārī kr̥pābharī ēka najarē

chavāyō chē ānaṁda nē chalakī rahyuṁ chē haiyuṁ tō umaṁgē

ciṁtāō gaī chē bhāgī, cōṭayuṁ chē citta jyāṁ tuja caraṇē

jōjē prabhu jāya nā ḍūbī nāva mārī, jagamāṁ saṁsāra vamalē

nācē chē haiyuṁ prabhu ullāsē tō, ēka tārā tō smaraṇē

rahyuṁ chē cālatuṁ jagamāṁ jīvana tō prabhu tārā niyamanē dhōraṇē

laī rahyuṁ chē valāṁka jagamāṁ jīvana tō prabhu tārā iśārē
Scan Image

Gujarati Bhajan no. 7751 by Satguru Devendra Ghia - Kaka
First...774777487749...Last