1998-12-19
1998-12-19
1998-12-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17740
ઠગી ભલે તારી જાતને તેં, ઠગ્યું ભલે જગને તેં સારું

અંતરના ખોટા ભાવોમાં, અંતર પ્રભુનું ના ભીંજાયું ના ઠગાયું
ખોટું એ તો ખોટું ના બન્યું એ સાચું, અંતર પ્રભુનું ના છેતરાયું
અનેક ભાવોમા વ્હેંચાયેલા ભાવો, હૈયું પ્રભુનું ના ભીંજવી શક્યું
હતી ના દર્દની માત્રા એટલી, હૈયું પ્રભુનું ના ભીંજવી શક્યું
હૈયાંમાં સંઘરી દુઃખને એટલું, કિરણો સુખના ના પામી શક્યું
હજારો આંખોથી જોનાર પ્રભુની આંખની બહાર હતું ના કાંઈ છૂંપું
દુઃખ સંગે ગમ્યું ના તો રહેવું, છે એ તો તારું ને તારું સર્જેલું
છે દુઃખનું સર્જન તો તારું, તારા સર્જનને શાને તેં તો વખોડયું
કરી ના શક્યો સામનો દુઃખનો, તેથી શું ઠગવાને મન લલચાયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ṭhagī bhalē tārī jātanē tēṁ, ṭhagyuṁ bhalē jaganē tēṁ sāruṁ
aṁtaranā khōṭā bhāvōmāṁ, aṁtara prabhunuṁ nā bhīṁjāyuṁ nā ṭhagāyuṁ
khōṭuṁ ē tō khōṭuṁ nā banyuṁ ē sācuṁ, aṁtara prabhunuṁ nā chētarāyuṁ
anēka bhāvōmā vhēṁcāyēlā bhāvō, haiyuṁ prabhunuṁ nā bhīṁjavī śakyuṁ
hatī nā dardanī mātrā ēṭalī, haiyuṁ prabhunuṁ nā bhīṁjavī śakyuṁ
haiyāṁmāṁ saṁgharī duḥkhanē ēṭaluṁ, kiraṇō sukhanā nā pāmī śakyuṁ
hajārō āṁkhōthī jōnāra prabhunī āṁkhanī bahāra hatuṁ nā kāṁī chūṁpuṁ
duḥkha saṁgē gamyuṁ nā tō rahēvuṁ, chē ē tō tāruṁ nē tāruṁ sarjēluṁ
chē duḥkhanuṁ sarjana tō tāruṁ, tārā sarjananē śānē tēṁ tō vakhōḍayuṁ
karī nā śakyō sāmanō duḥkhanō, tēthī śuṁ ṭhagavānē mana lalacāyuṁ
|
|