Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7770 | Date: 27-Dec-1998
સર્જનહારે તો સૃષ્ટિ સરજી, માનવે કલ્પનાની સૃષ્ટિ એમાં પોતાની રચી
Sarjanahārē tō sr̥ṣṭi sarajī, mānavē kalpanānī sr̥ṣṭi ēmāṁ pōtānī racī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7770 | Date: 27-Dec-1998

સર્જનહારે તો સૃષ્ટિ સરજી, માનવે કલ્પનાની સૃષ્ટિ એમાં પોતાની રચી

  No Audio

sarjanahārē tō sr̥ṣṭi sarajī, mānavē kalpanānī sr̥ṣṭi ēmāṁ pōtānī racī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-12-27 1998-12-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17757 સર્જનહારે તો સૃષ્ટિ સરજી, માનવે કલ્પનાની સૃષ્ટિ એમાં પોતાની રચી સર્જનહારે તો સૃષ્ટિ સરજી, માનવે કલ્પનાની સૃષ્ટિ એમાં પોતાની રચી

ખાધો ના મેળ આ બંને સૃષ્ટિનો, અજાણતા દુઃખની સૃષ્ટિ કરી ઊભી

કરી દુઃખની સૃષ્ટિ જાતે ઊભી, કરી સુખના પ્રવેશની એમાં નાકાબંધી

મળ્યું ના મળ્યું સુખ જે જે જીવનમાં, લીધું સ્વપ્નમાં એ તો મેળવી

સજાવ્યા સ્વાંગ કલ્પનાએ ઘણા, બની ગઈ જ્યાં એ અનોખી સૃષ્ટિ

હતી અને રહી જ્યાં એ ઉમંગભરી, દિલને તો ત્યાં એ જકડી રહી

કર્મો તો જીવનને જ્યાં બાંધતી રહી, કલ્પના જીવનને તો ભુલાવતી રહી

દુઃખ વિનાની તો સૃષ્ટિ ના હતી, કલ્પનાની સૃષ્ટિ દુઃખ વિનાની રચી
View Original Increase Font Decrease Font

સર્જનહારે તો સૃષ્ટિ સરજી, માનવે કલ્પનાની સૃષ્ટિ એમાં પોતાની રચી

ખાધો ના મેળ આ બંને સૃષ્ટિનો, અજાણતા દુઃખની સૃષ્ટિ કરી ઊભી

કરી દુઃખની સૃષ્ટિ જાતે ઊભી, કરી સુખના પ્રવેશની એમાં નાકાબંધી

મળ્યું ના મળ્યું સુખ જે જે જીવનમાં, લીધું સ્વપ્નમાં એ તો મેળવી

સજાવ્યા સ્વાંગ કલ્પનાએ ઘણા, બની ગઈ જ્યાં એ અનોખી સૃષ્ટિ

હતી અને રહી જ્યાં એ ઉમંગભરી, દિલને તો ત્યાં એ જકડી રહી

કર્મો તો જીવનને જ્યાં બાંધતી રહી, કલ્પના જીવનને તો ભુલાવતી રહી

દુઃખ વિનાની તો સૃષ્ટિ ના હતી, કલ્પનાની સૃષ્ટિ દુઃખ વિનાની રચી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sarjanahārē tō sr̥ṣṭi sarajī, mānavē kalpanānī sr̥ṣṭi ēmāṁ pōtānī racī

khādhō nā mēla ā baṁnē sr̥ṣṭinō, ajāṇatā duḥkhanī sr̥ṣṭi karī ūbhī

karī duḥkhanī sr̥ṣṭi jātē ūbhī, karī sukhanā pravēśanī ēmāṁ nākābaṁdhī

malyuṁ nā malyuṁ sukha jē jē jīvanamāṁ, līdhuṁ svapnamāṁ ē tō mēlavī

sajāvyā svāṁga kalpanāē ghaṇā, banī gaī jyāṁ ē anōkhī sr̥ṣṭi

hatī anē rahī jyāṁ ē umaṁgabharī, dilanē tō tyāṁ ē jakaḍī rahī

karmō tō jīvananē jyāṁ bāṁdhatī rahī, kalpanā jīvananē tō bhulāvatī rahī

duḥkha vinānī tō sr̥ṣṭi nā hatī, kalpanānī sr̥ṣṭi duḥkha vinānī racī
Scan Image

Gujarati Bhajan no. 7770 by Satguru Devendra Ghia - Kaka
First...776577667767...Last