Hymn No. 7775 | Date: 29-Dec-1998
શું છે પાસે એની જેને ખબર નથી, ગુમાવ્યું શું એની એને ખબર પડવાની નથી
śuṁ chē pāsē ēnī jēnē khabara nathī, gumāvyuṁ śuṁ ēnī ēnē khabara paḍavānī nathī
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1998-12-29
1998-12-29
1998-12-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17762
શું છે પાસે એની જેને ખબર નથી, ગુમાવ્યું શું એની એને ખબર પડવાની નથી
શું છે પાસે એની જેને ખબર નથી, ગુમાવ્યું શું એની એને ખબર પડવાની નથી
આવ્યો લઈ વિશ્વાસ ભરી ભરી હૈયાંમાં, ગયો ક્યારે સરી એની એને ખબર નથી
લઈ આવ્યો શ્વાસો કેટલા એની ખબર નથી, ગુમાવ્યા કેટલા ખબર એની પડવાની નથી
લાવ્યો મૂડી સમયની કેટલી એની ખબર નથી, ગુમાવી કેટલી ખબર એની પડવાની નથી
એના મુક્ત હાસ્યે, હસ્યું એનું જગ સારું, સરી ગયું એ હાસ્ય ક્યાં એની ખબર નથી
સમય બદલાતો રહ્યો જીવનમાં સહુનો, બદલાશે એ ક્યારે એની ખબર નથી
ઊંચકતા રહ્યાં છે ભાર દુઃખનો સહુ જીવનમાં, થાશે ક્યારે એ ઓછો એની ખબર નથી
ચાહે છે સહુ ફેલાતી રહે સુગંધ સંબંધોમાં, ટકશે સંબંધ કોના કેટલા એની ખબર નથી
દર્દે જકડયું છે જીવનને ચારે બાજુઓથી, છૂટશે કોણ ક્યારે એમાંથી એની ખબર નથી
રહ્યાં છે પ્રભુ સદા સાથમાં ને સાથમાં, પામશું દર્શન ક્યારે એના એની ખબર નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śuṁ chē pāsē ēnī jēnē khabara nathī, gumāvyuṁ śuṁ ēnī ēnē khabara paḍavānī nathī
āvyō laī viśvāsa bharī bharī haiyāṁmāṁ, gayō kyārē sarī ēnī ēnē khabara nathī
laī āvyō śvāsō kēṭalā ēnī khabara nathī, gumāvyā kēṭalā khabara ēnī paḍavānī nathī
lāvyō mūḍī samayanī kēṭalī ēnī khabara nathī, gumāvī kēṭalī khabara ēnī paḍavānī nathī
ēnā mukta hāsyē, hasyuṁ ēnuṁ jaga sāruṁ, sarī gayuṁ ē hāsya kyāṁ ēnī khabara nathī
samaya badalātō rahyō jīvanamāṁ sahunō, badalāśē ē kyārē ēnī khabara nathī
ūṁcakatā rahyāṁ chē bhāra duḥkhanō sahu jīvanamāṁ, thāśē kyārē ē ōchō ēnī khabara nathī
cāhē chē sahu phēlātī rahē sugaṁdha saṁbaṁdhōmāṁ, ṭakaśē saṁbaṁdha kōnā kēṭalā ēnī khabara nathī
dardē jakaḍayuṁ chē jīvananē cārē bājuōthī, chūṭaśē kōṇa kyārē ēmāṁthī ēnī khabara nathī
rahyāṁ chē prabhu sadā sāthamāṁ nē sāthamāṁ, pāmaśuṁ darśana kyārē ēnā ēnī khabara nathī
|
|