Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7780 | Date: 30-Dec-1998
સહેલું નથી એ સહેલું નથી, નજર વિનાની નજરથી બચવું સહેલું નથી
Sahēluṁ nathī ē sahēluṁ nathī, najara vinānī najarathī bacavuṁ sahēluṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7780 | Date: 30-Dec-1998

સહેલું નથી એ સહેલું નથી, નજર વિનાની નજરથી બચવું સહેલું નથી

  No Audio

sahēluṁ nathī ē sahēluṁ nathī, najara vinānī najarathī bacavuṁ sahēluṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1998-12-30 1998-12-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17767 સહેલું નથી એ સહેલું નથી, નજર વિનાની નજરથી બચવું સહેલું નથી સહેલું નથી એ સહેલું નથી, નજર વિનાની નજરથી બચવું સહેલું નથી

તનડાંની લીધી મુલાકાત તનથી, મનથી મનની મુલાકાત લેવી કાંઈ સહેલી નથી

કર્મો રહ્યાં સદા તો ફળ દેતાં, ફળ વિનાના કરવા કર્મો કાંઈ સહેલાં નથી

કરવો ગુસ્સો છે સહેલો જીવનમાં, રાખવો કાબૂમાં તો એને કાંઈ સહેલું નથી

સમજણ વિના ડોકું હલાવવું છે સહેલું, સમજણથી હલાવવું ડોકું સહેલું નથી

પ્રેમ કરવો તો સહેલો છે તો જગમાં, પ્રેમ નિભાવવો તો કાંઈ સહેલો નથી

કેડીએ કેડીએ ચાલવું છે સહેલું જગમાં, કંડારવી કેડીઓ જગમાં કાંઈ સહેલી નથી

પોતાની નજરથી જોવું જગને છે સહેલું, અન્યની નજરથી જોવું જગને સહેલું નથી

કાઢવા વચનો છે સહેલા જગમાં, વચનો નિભાવવા જગમાં કાઈ સહેલાં નથી

દુઃખ પડતાં યાદ આવવા પ્રભુ છે સહેલું, હર હાલતમાં કરવા યાદ પ્રભુને સહેલું નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sahēluṁ nathī ē sahēluṁ nathī, najara vinānī najarathī bacavuṁ sahēluṁ nathī

tanaḍāṁnī līdhī mulākāta tanathī, manathī mananī mulākāta lēvī kāṁī sahēlī nathī

karmō rahyāṁ sadā tō phala dētāṁ, phala vinānā karavā karmō kāṁī sahēlāṁ nathī

karavō gussō chē sahēlō jīvanamāṁ, rākhavō kābūmāṁ tō ēnē kāṁī sahēluṁ nathī

samajaṇa vinā ḍōkuṁ halāvavuṁ chē sahēluṁ, samajaṇathī halāvavuṁ ḍōkuṁ sahēluṁ nathī

prēma karavō tō sahēlō chē tō jagamāṁ, prēma nibhāvavō tō kāṁī sahēlō nathī

kēḍīē kēḍīē cālavuṁ chē sahēluṁ jagamāṁ, kaṁḍāravī kēḍīō jagamāṁ kāṁī sahēlī nathī

pōtānī najarathī jōvuṁ jaganē chē sahēluṁ, anyanī najarathī jōvuṁ jaganē sahēluṁ nathī

kāḍhavā vacanō chē sahēlā jagamāṁ, vacanō nibhāvavā jagamāṁ kāī sahēlāṁ nathī

duḥkha paḍatāṁ yāda āvavā prabhu chē sahēluṁ, hara hālatamāṁ karavā yāda prabhunē sahēluṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 7780 by Satguru Devendra Ghia - Kaka
First...777777787779...Last