Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7783 | Date: 03-Jan-1999
હજી એ પૂરું થયું નથી, હજી એ પૂરું થયું નથી
Hajī ē pūruṁ thayuṁ nathī, hajī ē pūruṁ thayuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7783 | Date: 03-Jan-1999

હજી એ પૂરું થયું નથી, હજી એ પૂરું થયું નથી

  No Audio

hajī ē pūruṁ thayuṁ nathī, hajī ē pūruṁ thayuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-01-03 1999-01-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17770 હજી એ પૂરું થયું નથી, હજી એ પૂરું થયું નથી હજી એ પૂરું થયું નથી, હજી એ પૂરું થયું નથી

લેતો રહ્યો છે જનમને જનમ, ચકકર હજી એ પૂરું થયું નથી

મારા તારામાં રહ્યો છે બંધાતો એ બંધનનું ચક્કર પૂરું થયું નથી

બાંધ્યા કિલ્લાઓ દુઃખના જીવનમાં, હજી એ તોડી શક્યો નથી

કરી કોશિશો ઘણી જીવનમાં, અવગુણો હજી ત્યજી શક્યો નથી

આવે કાબૂમાં થોડું તો મન જ્યાં, કાબૂમાં પૂરું હજી એ આવ્યું નથી

જીવન તો છે હારજીતનો સંગ્રામ જીવનમાં, હજી એ પૂરો થયો નથી

ઇચ્છઓ રહી છે નચાવતી જીવનમાં, હજી કાબૂ એના પર મળ્યો નથી

કરી કોશિશો સમજવા જીવનને, જીવન હજી તો સમજાયું નથી

કરવા છે સર શિખરો જીવનના, હજી સર કરી શક્યો નથી

કરી રહ્યો છું શોધ પ્રભુની તો જીવનમાં, હજી એ પૂરી થઈ નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hajī ē pūruṁ thayuṁ nathī, hajī ē pūruṁ thayuṁ nathī

lētō rahyō chē janamanē janama, cakakara hajī ē pūruṁ thayuṁ nathī

mārā tārāmāṁ rahyō chē baṁdhātō ē baṁdhananuṁ cakkara pūruṁ thayuṁ nathī

bāṁdhyā killāō duḥkhanā jīvanamāṁ, hajī ē tōḍī śakyō nathī

karī kōśiśō ghaṇī jīvanamāṁ, avaguṇō hajī tyajī śakyō nathī

āvē kābūmāṁ thōḍuṁ tō mana jyāṁ, kābūmāṁ pūruṁ hajī ē āvyuṁ nathī

jīvana tō chē hārajītanō saṁgrāma jīvanamāṁ, hajī ē pūrō thayō nathī

icchaō rahī chē nacāvatī jīvanamāṁ, hajī kābū ēnā para malyō nathī

karī kōśiśō samajavā jīvananē, jīvana hajī tō samajāyuṁ nathī

karavā chē sara śikharō jīvananā, hajī sara karī śakyō nathī

karī rahyō chuṁ śōdha prabhunī tō jīvanamāṁ, hajī ē pūrī thaī nathī
Scan Image

Gujarati Bhajan no. 7783 by Satguru Devendra Ghia - Kaka
First...778077817782...Last