1999-01-04
1999-01-04
1999-01-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17773
આ દિલ પર કર્યો કોણે જાદુ, મૂરઝાયેલું બની ગયું તાજું

કહી ના શક્યું કથની એ એની, હતી આંખોમાં તો પાણી
નીકળ્યું હતું કરવા પ્રીત સુખ સંગે, દુઃખ સંગે પ્રીત કરી બેઠું
દિવસોને દિવસો રહ્યાં વીતતા, ખોઈ બેઠું એ જીવન પર તો કાબૂ
ઉપાધિઓના વાયા વાયરા જીવનમાં, દિલે નામ ના એનું લીધું
છવાયો દિલ પર કાબૂ એવો, સુખદુઃખ બધું એમાં ભુલાયું
હતું ના ખુદ હવે ખુદમાં, જ્યાં ખુદનું ભાન એ ખુદ ભૂલ્યું
કરી કોશિશ નજર ફેરવી, ચિત્ત જોડવા આ બીજે ચિત્ત ચોંટયું
એની યાદે ને એના નામે કર્યો એવો જાદુ, મૂરઝાયેલું બન્યું તાજુ
યાદે યાદે વહ્યાં ભલે એમાં આંસુ, એ આંસુઓ નવજીવન લાવ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ā dila para karyō kōṇē jādu, mūrajhāyēluṁ banī gayuṁ tājuṁ
kahī nā śakyuṁ kathanī ē ēnī, hatī āṁkhōmāṁ tō pāṇī
nīkalyuṁ hatuṁ karavā prīta sukha saṁgē, duḥkha saṁgē prīta karī bēṭhuṁ
divasōnē divasō rahyāṁ vītatā, khōī bēṭhuṁ ē jīvana para tō kābū
upādhiōnā vāyā vāyarā jīvanamāṁ, dilē nāma nā ēnuṁ līdhuṁ
chavāyō dila para kābū ēvō, sukhaduḥkha badhuṁ ēmāṁ bhulāyuṁ
hatuṁ nā khuda havē khudamāṁ, jyāṁ khudanuṁ bhāna ē khuda bhūlyuṁ
karī kōśiśa najara phēravī, citta jōḍavā ā bījē citta cōṁṭayuṁ
ēnī yādē nē ēnā nāmē karyō ēvō jādu, mūrajhāyēluṁ banyuṁ tāju
yādē yādē vahyāṁ bhalē ēmāṁ āṁsu, ē āṁsuō navajīvana lāvyuṁ
|
|