1999-01-10
1999-01-10
1999-01-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17782
શક્તિનો સ્ત્રોત છે તું તો મારી માડી, શક્તિથી રાખજે ના મને કદી ખાલી

હરેક દર્દની તો છે તું, છે તું તો મારી ધન્વંતરી, મારા દર્દની દવા વિના રાખજે ના ખાલી
પ્રેમતણો તો છે મહાસાગર તું તો માડી, ભરી ભરી પીવરાવજે એની તો પ્યાલી
કરૂણાનો સિંધું છલકે છે હૈયાંમાં તારા, કરૂણા તો દેજે, મુજ પર તો વરસાવી
કૃપાનો સિંધુ છલકે છે માડી તારા નયનોમાં, તારી કૃપાને પાત્ર દેજે મને તો બનાવી
ભાગ્યે દીધા છે જગમાં હાથ મારા બાંધી, દેજે હાથ મારા માડી એમાંથી તો છોડાવી
રહી છે જગમાં તો માડી તારી માયા નચાવી, નાચવું છે તારી ભક્તિમાં મારે માડી
શ્વાસેશ્વાસ મારા, બોલે નામ તારું માડી, દેજે મને તારા નામમાં એવો ડુબાડી
પાપના પંથે ચડું ના કદી જગમાં તો માડી, દેજે મને પુણ્ય પંથે માડી તો વાળી
હસવું રડવું જગમાં છે માડી તો તારે આભારી, સમજ મારી આ દેજે ના વીસરાવી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śaktinō strōta chē tuṁ tō mārī māḍī, śaktithī rākhajē nā manē kadī khālī
harēka dardanī tō chē tuṁ, chē tuṁ tō mārī dhanvaṁtarī, mārā dardanī davā vinā rākhajē nā khālī
prēmataṇō tō chē mahāsāgara tuṁ tō māḍī, bharī bharī pīvarāvajē ēnī tō pyālī
karūṇānō siṁdhuṁ chalakē chē haiyāṁmāṁ tārā, karūṇā tō dējē, muja para tō varasāvī
kr̥pānō siṁdhu chalakē chē māḍī tārā nayanōmāṁ, tārī kr̥pānē pātra dējē manē tō banāvī
bhāgyē dīdhā chē jagamāṁ hātha mārā bāṁdhī, dējē hātha mārā māḍī ēmāṁthī tō chōḍāvī
rahī chē jagamāṁ tō māḍī tārī māyā nacāvī, nācavuṁ chē tārī bhaktimāṁ mārē māḍī
śvāsēśvāsa mārā, bōlē nāma tāruṁ māḍī, dējē manē tārā nāmamāṁ ēvō ḍubāḍī
pāpanā paṁthē caḍuṁ nā kadī jagamāṁ tō māḍī, dējē manē puṇya paṁthē māḍī tō vālī
hasavuṁ raḍavuṁ jagamāṁ chē māḍī tō tārē ābhārī, samaja mārī ā dējē nā vīsarāvī
|