1999-01-15
1999-01-15
1999-01-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17788
આંખના આંસુઓથી ના મોતીથી જીવનમાં મારે તાલેવંત નથી બનવું
આંખના આંસુઓથી ના મોતીથી જીવનમાં મારે તાલેવંત નથી બનવું
આંખના આંસુઓથી જીવનમાં, જીવનના પ્રકરણોને મારે નથી લખવું
રહેવું છે મસ્ત બની જીવનમાં, આંસુઓના સોદાગર તો નથી બનવું
વહાવી પ્રભુપ્રેમનાં આંસુઓ, એની ધારાએ તો છે પ્રભુ પાસે પહોંચવું
દુઃખો ને વિલાપોના આંસુઓથી, જીવનને મારે, એનાથી ભરી તો નથી દેવું
આંસુઓની મૂડી રાખવી છે સંઘરી, પ્રભુ વિરહ વિના નથી વેડફી એને દેવું
પુરુષાર્થ છે જીવનનો ધર્મ મારો, વહાવી આંસુઓ મારે નબળા નથી બનવું
આવતા ને જતા લખાયેલા છે કર્મો સાથમાં, વ્યર્થ મારે નથી એમાં રોવું
આંસુઓ છે મહામૂલા મોતી, નથી વ્યર્થ વહાવવા કે નથી એનાથી તાલેવંત બનવું
લખવો છે ઇતિહાસ મારે જીવનનો, નથી આંસુઓથી મારે એને લખવું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āṁkhanā āṁsuōthī nā mōtīthī jīvanamāṁ mārē tālēvaṁta nathī banavuṁ
āṁkhanā āṁsuōthī jīvanamāṁ, jīvananā prakaraṇōnē mārē nathī lakhavuṁ
rahēvuṁ chē masta banī jīvanamāṁ, āṁsuōnā sōdāgara tō nathī banavuṁ
vahāvī prabhuprēmanāṁ āṁsuō, ēnī dhārāē tō chē prabhu pāsē pahōṁcavuṁ
duḥkhō nē vilāpōnā āṁsuōthī, jīvananē mārē, ēnāthī bharī tō nathī dēvuṁ
āṁsuōnī mūḍī rākhavī chē saṁgharī, prabhu viraha vinā nathī vēḍaphī ēnē dēvuṁ
puruṣārtha chē jīvananō dharma mārō, vahāvī āṁsuō mārē nabalā nathī banavuṁ
āvatā nē jatā lakhāyēlā chē karmō sāthamāṁ, vyartha mārē nathī ēmāṁ rōvuṁ
āṁsuō chē mahāmūlā mōtī, nathī vyartha vahāvavā kē nathī ēnāthī tālēvaṁta banavuṁ
lakhavō chē itihāsa mārē jīvananō, nathī āṁsuōthī mārē ēnē lakhavuṁ
|
|