1999-01-17
1999-01-17
1999-01-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17794
જુવો ભાગ્યની છે આ કેવી ગતિ, દિલે દર્દ ઝીલ્યું, પડે છે આંખોએ રોવું

કરી મશ્કરી તો જબાને, પડે છે પગે તો એમાં ત્યાંથી દોડવું
નયનોથી નયનો ટકરાયા, પડે છે દિલે દર્દ એનું તો સહેવું
કર્યા કર્મો તો તે પૂર્વજનમમાં, પડે છે આ જનમમાં તને એ ભોગવવું
વિફરે ભાગ્ય જીવનમાં તો જ્યાં, બને છે પુરુષાર્થ ત્યાં તો પાંગળો
વિફરે જીવનમાં જ્યાં સંતાનો, પડે છે જીવને એમાં તો રોવું
કરે હૈયું તો જ્યાં ચિંતા, પડે છે શરીરે એમાં તો ભોગવવું
કરે મન તો જ્યાં ખોટા વિચારો, જીવને પડે છે એમાં ભોગવવું
ખોઈ બેસે દિલ ધીરજ તો જ્યાં, પડે છે જીવને એમાં તો ભોગવવું
અદ્ભુત છે રચના સંસારની, કરે જીવનમાં કોઈ, પડે બીજાએ ભોગવવું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
juvō bhāgyanī chē ā kēvī gati, dilē darda jhīlyuṁ, paḍē chē āṁkhōē rōvuṁ
karī maśkarī tō jabānē, paḍē chē pagē tō ēmāṁ tyāṁthī dōḍavuṁ
nayanōthī nayanō ṭakarāyā, paḍē chē dilē darda ēnuṁ tō sahēvuṁ
karyā karmō tō tē pūrvajanamamāṁ, paḍē chē ā janamamāṁ tanē ē bhōgavavuṁ
vipharē bhāgya jīvanamāṁ tō jyāṁ, banē chē puruṣārtha tyāṁ tō pāṁgalō
vipharē jīvanamāṁ jyāṁ saṁtānō, paḍē chē jīvanē ēmāṁ tō rōvuṁ
karē haiyuṁ tō jyāṁ ciṁtā, paḍē chē śarīrē ēmāṁ tō bhōgavavuṁ
karē mana tō jyāṁ khōṭā vicārō, jīvanē paḍē chē ēmāṁ bhōgavavuṁ
khōī bēsē dila dhīraja tō jyāṁ, paḍē chē jīvanē ēmāṁ tō bhōgavavuṁ
adbhuta chē racanā saṁsāranī, karē jīvanamāṁ kōī, paḍē bījāē bhōgavavuṁ
|