Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7810 | Date: 18-Jan-1999
તારી મસ્તીભરી નજરની માડી, મને દીદાર તો દઈ દે
Tārī mastībharī najaranī māḍī, manē dīdāra tō daī dē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 7810 | Date: 18-Jan-1999

તારી મસ્તીભરી નજરની માડી, મને દીદાર તો દઈ દે

  Audio

tārī mastībharī najaranī māḍī, manē dīdāra tō daī dē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1999-01-18 1999-01-18 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17797 તારી મસ્તીભરી નજરની માડી, મને દીદાર તો દઈ દે તારી મસ્તીભરી નજરની માડી, મને દીદાર તો દઈ દે

જીવી રહ્યો છું યકીન પર, હૈયું મારું તારા યકીનોથી ભરી દે

છે પ્રેમનો સાગર તો જ્યાં તું હૈયાંમાં, મારા સાગરને એનાથી છલકાવી દે

જોઈતું નથી અભિમાન હૈયે, છું તારું સંતાન, અભિમાનથી કહેવા દે

ધર્મતણા વાડામાં અટવાવું નથી, હૈયાંમાં માનવપ્રેમ એવો ભરી દે

દિલમાં શત્રૂતા ના પેસી શકે, હૈયાંમાં મિત્રતા તો એવી ભરી દે

જાણકાર નથી જિંદગીનો, જીવનની સાચી સમજ હૈયાંમાં ભરી દે

હર શ્વાસ લઉં વિશ્વાસમાં તારા, હૈયાંમાં વિશ્વાસ એવો ભરી દે

નજરેનજરમાં કરે નર્તન રૂપ તારું, નજરમાં દૃષ્ટિ એવી ભરી દે

તારી યાદ વિના ખાલી રહે ના હૈયું મારું, હૈયાંમાં યાદ એવી ભરી દે
https://www.youtube.com/watch?v=aFXxCpENuq4
View Original Increase Font Decrease Font

તારી મસ્તીભરી નજરની માડી, મને દીદાર તો દઈ દે

જીવી રહ્યો છું યકીન પર, હૈયું મારું તારા યકીનોથી ભરી દે

છે પ્રેમનો સાગર તો જ્યાં તું હૈયાંમાં, મારા સાગરને એનાથી છલકાવી દે

જોઈતું નથી અભિમાન હૈયે, છું તારું સંતાન, અભિમાનથી કહેવા દે

ધર્મતણા વાડામાં અટવાવું નથી, હૈયાંમાં માનવપ્રેમ એવો ભરી દે

દિલમાં શત્રૂતા ના પેસી શકે, હૈયાંમાં મિત્રતા તો એવી ભરી દે

જાણકાર નથી જિંદગીનો, જીવનની સાચી સમજ હૈયાંમાં ભરી દે

હર શ્વાસ લઉં વિશ્વાસમાં તારા, હૈયાંમાં વિશ્વાસ એવો ભરી દે

નજરેનજરમાં કરે નર્તન રૂપ તારું, નજરમાં દૃષ્ટિ એવી ભરી દે

તારી યાદ વિના ખાલી રહે ના હૈયું મારું, હૈયાંમાં યાદ એવી ભરી દે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārī mastībharī najaranī māḍī, manē dīdāra tō daī dē

jīvī rahyō chuṁ yakīna para, haiyuṁ māruṁ tārā yakīnōthī bharī dē

chē prēmanō sāgara tō jyāṁ tuṁ haiyāṁmāṁ, mārā sāgaranē ēnāthī chalakāvī dē

jōītuṁ nathī abhimāna haiyē, chuṁ tāruṁ saṁtāna, abhimānathī kahēvā dē

dharmataṇā vāḍāmāṁ aṭavāvuṁ nathī, haiyāṁmāṁ mānavaprēma ēvō bharī dē

dilamāṁ śatrūtā nā pēsī śakē, haiyāṁmāṁ mitratā tō ēvī bharī dē

jāṇakāra nathī jiṁdagīnō, jīvananī sācī samaja haiyāṁmāṁ bharī dē

hara śvāsa lauṁ viśvāsamāṁ tārā, haiyāṁmāṁ viśvāsa ēvō bharī dē

najarēnajaramāṁ karē nartana rūpa tāruṁ, najaramāṁ dr̥ṣṭi ēvī bharī dē

tārī yāda vinā khālī rahē nā haiyuṁ māruṁ, haiyāṁmāṁ yāda ēvī bharī dē
Scan Image

Gujarati Bhajan no. 7810 by Satguru Devendra Ghia - Kaka
First...780778087809...Last