Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7852 | Date: 05-Feb-1999
તાલીઓના તાલે, ઝાંઝરના ઝમકારે, માડી ગરબે રમવા આવી
Tālīōnā tālē, jhāṁjharanā jhamakārē, māḍī garabē ramavā āvī

નવરાત્રિ (Navratri)

Hymn No. 7852 | Date: 05-Feb-1999

તાલીઓના તાલે, ઝાંઝરના ઝમકારે, માડી ગરબે રમવા આવી

  Audio

tālīōnā tālē, jhāṁjharanā jhamakārē, māḍī garabē ramavā āvī

નવરાત્રિ (Navratri)

1999-02-05 1999-02-05 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17839 તાલીઓના તાલે, ઝાંઝરના ઝમકારે, માડી ગરબે રમવા આવી તાલીઓના તાલે, ઝાંઝરના ઝમકારે, માડી ગરબે રમવા આવી

આનંદ ને ઉલ્લાસની છોળો, સહુના હૈયાં દીધા એમાં ઊભરાવી

તન મનના ભાન તો સહુના, દીધાં એમાં એણે ભુલાવી

તાલીઓના તાલે, વીજળીના વેગે, સહુ સંગે રમી, દીધા રમાડી

સંગે સંગે, સહુની સંગે રમી, દીધી અણમોલ કૃપા એણે વરસાવી

ઝાંઝરીના ઝમકારમાં, પ્રેમની બંસરીના સૂરો દીધા એણે રેલાવી

સહુના હૈયાંને તો દીધા એણે, હળવા ફૂલ એમાં તો બનાવી

રમઝટ ગરબાની એવી તો જમાવી, દીધું જગમાં સ્વર્ગ ઊતરાવી
https://www.youtube.com/watch?v=N5PCTdra-UY
View Original Increase Font Decrease Font

તાલીઓના તાલે, ઝાંઝરના ઝમકારે, માડી ગરબે રમવા આવી

આનંદ ને ઉલ્લાસની છોળો, સહુના હૈયાં દીધા એમાં ઊભરાવી

તન મનના ભાન તો સહુના, દીધાં એમાં એણે ભુલાવી

તાલીઓના તાલે, વીજળીના વેગે, સહુ સંગે રમી, દીધા રમાડી

સંગે સંગે, સહુની સંગે રમી, દીધી અણમોલ કૃપા એણે વરસાવી

ઝાંઝરીના ઝમકારમાં, પ્રેમની બંસરીના સૂરો દીધા એણે રેલાવી

સહુના હૈયાંને તો દીધા એણે, હળવા ફૂલ એમાં તો બનાવી

રમઝટ ગરબાની એવી તો જમાવી, દીધું જગમાં સ્વર્ગ ઊતરાવી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tālīōnā tālē, jhāṁjharanā jhamakārē, māḍī garabē ramavā āvī

ānaṁda nē ullāsanī chōlō, sahunā haiyāṁ dīdhā ēmāṁ ūbharāvī

tana mananā bhāna tō sahunā, dīdhāṁ ēmāṁ ēṇē bhulāvī

tālīōnā tālē, vījalīnā vēgē, sahu saṁgē ramī, dīdhā ramāḍī

saṁgē saṁgē, sahunī saṁgē ramī, dīdhī aṇamōla kr̥pā ēṇē varasāvī

jhāṁjharīnā jhamakāramāṁ, prēmanī baṁsarīnā sūrō dīdhā ēṇē rēlāvī

sahunā haiyāṁnē tō dīdhā ēṇē, halavā phūla ēmāṁ tō banāvī

ramajhaṭa garabānī ēvī tō jamāvī, dīdhuṁ jagamāṁ svarga ūtarāvī
Scan Image

Gujarati Bhajan no. 7852 by Satguru Devendra Ghia - Kaka

First...784978507851...Last