Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7875 | Date: 19-Feb-1999
આંખ બંધ કરી બેઠા, એ ધ્યાન નથી બની જાતું, ધ્યાન નથી લાગી જાતું
Āṁkha baṁdha karī bēṭhā, ē dhyāna nathī banī jātuṁ, dhyāna nathī lāgī jātuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7875 | Date: 19-Feb-1999

આંખ બંધ કરી બેઠા, એ ધ્યાન નથી બની જાતું, ધ્યાન નથી લાગી જાતું

  No Audio

āṁkha baṁdha karī bēṭhā, ē dhyāna nathī banī jātuṁ, dhyāna nathī lāgī jātuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-02-19 1999-02-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17862 આંખ બંધ કરી બેઠા, એ ધ્યાન નથી બની જાતું, ધ્યાન નથી લાગી જાતું આંખ બંધ કરી બેઠા, એ ધ્યાન નથી બની જાતું, ધ્યાન નથી લાગી જાતું

ભરી ભરી વેર હૈયાંમાં, બેઠા જ્યાં ધ્યાનમાં, એ ધ્યાન રહેવા નથી દેતું

ઇચ્છાઓને જ્યાં રાખી ના કાબૂમાં, એ ધ્યાનની છેડછાડ કર્યા વિના નથી રહેતું

રહ્યાં જાગૃતામાં જે ભાવો ખેંચતા, ધ્યાનમાં એ ભાવો ખેંચ્યા વિના નથી રહેતું

એકાગ્રતાની કરી ઉપેક્ષા જેણે જીવનમાં, ધ્યાનમાં ચિત્ત સ્થિર એનું નથી રહેતું

કેળવી ના આદત ચિંતાઓ ભૂલવાની, ધ્યાનમાં બાધા નાંખ્યા વિના નથી રહેતું

પ્રભુમાં ચિત્ત વિના નથી ચિત્તમાં બીજું, બનશે ધ્યાન એને તો સહેલું

રહ્યું આકર્ષણ જીવનમાં જેને તો જેવું, ચિત્ત એમાં ખેંચાયા વિના નથી રહેતું

જે વિચારોમાં રહે ચિત્ત તો ડૂબ્યું, એ વિચાર રહેશે ધ્યાનને તો ખેંચતું

ધ્યાનમાં પોતાની જાતને તો જે ભૂલ્યું, ધ્યાનનું ધ્યાન એનું ત્યારે શરૂ થયું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āṁkha baṁdha karī bēṭhā, ē dhyāna nathī banī jātuṁ, dhyāna nathī lāgī jātuṁ

bharī bharī vēra haiyāṁmāṁ, bēṭhā jyāṁ dhyānamāṁ, ē dhyāna rahēvā nathī dētuṁ

icchāōnē jyāṁ rākhī nā kābūmāṁ, ē dhyānanī chēḍachāḍa karyā vinā nathī rahētuṁ

rahyāṁ jāgr̥tāmāṁ jē bhāvō khēṁcatā, dhyānamāṁ ē bhāvō khēṁcyā vinā nathī rahētuṁ

ēkāgratānī karī upēkṣā jēṇē jīvanamāṁ, dhyānamāṁ citta sthira ēnuṁ nathī rahētuṁ

kēlavī nā ādata ciṁtāō bhūlavānī, dhyānamāṁ bādhā nāṁkhyā vinā nathī rahētuṁ

prabhumāṁ citta vinā nathī cittamāṁ bījuṁ, banaśē dhyāna ēnē tō sahēluṁ

rahyuṁ ākarṣaṇa jīvanamāṁ jēnē tō jēvuṁ, citta ēmāṁ khēṁcāyā vinā nathī rahētuṁ

jē vicārōmāṁ rahē citta tō ḍūbyuṁ, ē vicāra rahēśē dhyānanē tō khēṁcatuṁ

dhyānamāṁ pōtānī jātanē tō jē bhūlyuṁ, dhyānanuṁ dhyāna ēnuṁ tyārē śarū thayuṁ
Scan Image

Gujarati Bhajan no. 7875 by Satguru Devendra Ghia - Kaka
First...787078717872...Last