Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7892 | Date: 04-Mar-1999
લાવ્યા છીએ પ્રભુ પાસે તો તમારી, ભરેલા હૈયાંની વંદનની અમારી થાળી
Lāvyā chīē prabhu pāsē tō tamārī, bharēlā haiyāṁnī vaṁdananī amārī thālī

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 7892 | Date: 04-Mar-1999

લાવ્યા છીએ પ્રભુ પાસે તો તમારી, ભરેલા હૈયાંની વંદનની અમારી થાળી

  No Audio

lāvyā chīē prabhu pāsē tō tamārī, bharēlā haiyāṁnī vaṁdananī amārī thālī

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1999-03-04 1999-03-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17879 લાવ્યા છીએ પ્રભુ પાસે તો તમારી, ભરેલા હૈયાંની વંદનની અમારી થાળી લાવ્યા છીએ પ્રભુ પાસે તો તમારી, ભરેલા હૈયાંની વંદનની અમારી થાળી

અટક્યા નથી કરતા ઉપકાર તો તમે, ગયા હતા ભલે અમે એ તો ભૂલી

તમારા સાથ વિના અનુભવીએ લાચારી, કરીએ શું જીવનમાં, જ્યાં જતું કરવાની નથી તૈયારી

દર્દ દિલના રાખશું ક્યાં સુધી સંઘરી, ગયું હૈયું તો છે એમાં તો ભારી

ભૂલું ના કદી ઉપકાર તો તમારા, રહેજો હૈયાંમાં તો સદા મારા રે ઉપકારી

પ્રેમ લાવ્યો છું, પ્રેમ તો પીજો, કરશું આજ પ્રેમની તો અદલાબદલી

મારા સુખદુઃખના તો છો સંગાથી, રાખજો ના અંતર હવે તો મારાથી

પાદપંકજ સ્થાપવા છે તમારા, દેજો હવે તો હૈયાંમાં તમારા ચરણ સ્થાપી

રહ્યો છું ને રહું સદા તો યાદ કરતો પ્રભુ તમને, મારા વ્હાલા અંતર્યામી

દિ ઊગે ને દિ આથમે રે પ્રભુ, તમારી યાદ વિનાની જિંદગી નથી વિતાવવી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

lāvyā chīē prabhu pāsē tō tamārī, bharēlā haiyāṁnī vaṁdananī amārī thālī

aṭakyā nathī karatā upakāra tō tamē, gayā hatā bhalē amē ē tō bhūlī

tamārā sātha vinā anubhavīē lācārī, karīē śuṁ jīvanamāṁ, jyāṁ jatuṁ karavānī nathī taiyārī

darda dilanā rākhaśuṁ kyāṁ sudhī saṁgharī, gayuṁ haiyuṁ tō chē ēmāṁ tō bhārī

bhūluṁ nā kadī upakāra tō tamārā, rahējō haiyāṁmāṁ tō sadā mārā rē upakārī

prēma lāvyō chuṁ, prēma tō pījō, karaśuṁ āja prēmanī tō adalābadalī

mārā sukhaduḥkhanā tō chō saṁgāthī, rākhajō nā aṁtara havē tō mārāthī

pādapaṁkaja sthāpavā chē tamārā, dējō havē tō haiyāṁmāṁ tamārā caraṇa sthāpī

rahyō chuṁ nē rahuṁ sadā tō yāda karatō prabhu tamanē, mārā vhālā aṁtaryāmī

di ūgē nē di āthamē rē prabhu, tamārī yāda vinānī jiṁdagī nathī vitāvavī
Scan Image

Gujarati Bhajan no. 7892 by Satguru Devendra Ghia - Kaka
First...788878897890...Last