Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7898 | Date: 07-Mar-1999
નખશીખ હોય ભલે આકૃતિ તમારી એની, પણ તમે તો એ નથી
Nakhaśīkha hōya bhalē ākr̥ti tamārī ēnī, paṇa tamē tō ē nathī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7898 | Date: 07-Mar-1999

નખશીખ હોય ભલે આકૃતિ તમારી એની, પણ તમે તો એ નથી

  No Audio

nakhaśīkha hōya bhalē ākr̥ti tamārī ēnī, paṇa tamē tō ē nathī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1999-03-07 1999-03-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17885 નખશીખ હોય ભલે આકૃતિ તમારી એની, પણ તમે તો એ નથી નખશીખ હોય ભલે આકૃતિ તમારી એની, પણ તમે તો એ નથી

દઈ જાતું હતું જે દિલ હૂંફ મને, છે દિલ પાસે તમારી, દિલ તો એ નથી

ખોવાઈ જતો હતો જે આંખોમાં છે આંખો પાસે તમારી, પણ આંખ એ નથી

ભાવોને ભાવો ખેંચાતા હતા જે મને, છે ભાવો પાસે તમારી, પણ ભાવો એ નથી

વાતોમાં ને વાતોમાં ડૂબી જતો હતો, કરો છો વાતો તમે, પણ વાતો એવી નથી

સમજાવતા હતા એ, સમજી જતા હતાં અમે, સમજાવો છો તમે, પણ રીત એવી નથી

સુખદુઃખની વાતો કરતા, ભૂલી જાતા હતા અમે, કરીએ છીએ આપણે, પણ ભૂલી જાતા નહીં

મળતાં હતાં એ, મળતી હતી શાંતિ હૈયે, મળીએ છીએ આપણે, પણ શાંતિ મળતી નથી

કહ્યાં વિના પણ એ સમજી જાતા હતા એ બધું, કહીએ છીએ બધું, પણ સમજી શકતા નથી

મળતા હતા એ, ખેંચી રાખતા વાણી વર્તન એમાં, મળીએ છીએ, પણ વર્તન ખેંચી શક્તા નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nakhaśīkha hōya bhalē ākr̥ti tamārī ēnī, paṇa tamē tō ē nathī

daī jātuṁ hatuṁ jē dila hūṁpha manē, chē dila pāsē tamārī, dila tō ē nathī

khōvāī jatō hatō jē āṁkhōmāṁ chē āṁkhō pāsē tamārī, paṇa āṁkha ē nathī

bhāvōnē bhāvō khēṁcātā hatā jē manē, chē bhāvō pāsē tamārī, paṇa bhāvō ē nathī

vātōmāṁ nē vātōmāṁ ḍūbī jatō hatō, karō chō vātō tamē, paṇa vātō ēvī nathī

samajāvatā hatā ē, samajī jatā hatāṁ amē, samajāvō chō tamē, paṇa rīta ēvī nathī

sukhaduḥkhanī vātō karatā, bhūlī jātā hatā amē, karīē chīē āpaṇē, paṇa bhūlī jātā nahīṁ

malatāṁ hatāṁ ē, malatī hatī śāṁti haiyē, malīē chīē āpaṇē, paṇa śāṁti malatī nathī

kahyāṁ vinā paṇa ē samajī jātā hatā ē badhuṁ, kahīē chīē badhuṁ, paṇa samajī śakatā nathī

malatā hatā ē, khēṁcī rākhatā vāṇī vartana ēmāṁ, malīē chīē, paṇa vartana khēṁcī śaktā nathī
Scan Image

Gujarati Bhajan no. 7898 by Satguru Devendra Ghia - Kaka
First...789478957896...Last