Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7902 | Date: 09-Mar-1999
દર્દને તો દીધા નોતરા, મનને હૈયું, કાબૂ વિનાના ત્યાં થઈ ગયા
Dardanē tō dīdhā nōtarā, mananē haiyuṁ, kābū vinānā tyāṁ thaī gayā

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 7902 | Date: 09-Mar-1999

દર્દને તો દીધા નોતરા, મનને હૈયું, કાબૂ વિનાના ત્યાં થઈ ગયા

  No Audio

dardanē tō dīdhā nōtarā, mananē haiyuṁ, kābū vinānā tyāṁ thaī gayā

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1999-03-09 1999-03-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17889 દર્દને તો દીધા નોતરા, મનને હૈયું, કાબૂ વિનાના ત્યાં થઈ ગયા દર્દને તો દીધા નોતરા, મનને હૈયું, કાબૂ વિનાના ત્યાં થઈ ગયા

લગામ વિનાના તો જ્યાં એ બન્યા, દર્દ વિનાના દર્દ એ બની ગયા

પ્રેમના અંકુર તો, ફૂટયા ના ફૂટયા, ખુદને પ્રેમી સમજતા ત્યાં થઈ ગયા

વાતે વાતે ફૂટી હોશિયારી, ભૂલોના ઢગલા ત્યાં થાતા ગયા

કંઈક ગમતા, કંઈક અણગમતા, કામો જીવનમાં તો થાતા ગયા

દર્દની પરંપરા, જીવનમાં તો એ, ખૂબને ખૂબ તો સરજતા ગયા

કદી વાયા, કદી ના વાયા, દિવસો જીવનમાં એમ વીતતા ગયા

આવ્યું ના, રહ્યું ના હાથમાં જીવનમાં, ખાલીને ખાલી એ રહી ગયા

ધાર્યા કામો એમાં ત્યાં નિષ્ફળ રહ્યા, નિષ્ફળતાના દર્દ દઈ ગયા

હૈયું ને મન જ્યાં લગામ વિનાના બન્યા, જીવન સુકાન વિનાના બની ગયા
View Original Increase Font Decrease Font

દર્દને તો દીધા નોતરા, મનને હૈયું, કાબૂ વિનાના ત્યાં થઈ ગયા

લગામ વિનાના તો જ્યાં એ બન્યા, દર્દ વિનાના દર્દ એ બની ગયા

પ્રેમના અંકુર તો, ફૂટયા ના ફૂટયા, ખુદને પ્રેમી સમજતા ત્યાં થઈ ગયા

વાતે વાતે ફૂટી હોશિયારી, ભૂલોના ઢગલા ત્યાં થાતા ગયા

કંઈક ગમતા, કંઈક અણગમતા, કામો જીવનમાં તો થાતા ગયા

દર્દની પરંપરા, જીવનમાં તો એ, ખૂબને ખૂબ તો સરજતા ગયા

કદી વાયા, કદી ના વાયા, દિવસો જીવનમાં એમ વીતતા ગયા

આવ્યું ના, રહ્યું ના હાથમાં જીવનમાં, ખાલીને ખાલી એ રહી ગયા

ધાર્યા કામો એમાં ત્યાં નિષ્ફળ રહ્યા, નિષ્ફળતાના દર્દ દઈ ગયા

હૈયું ને મન જ્યાં લગામ વિનાના બન્યા, જીવન સુકાન વિનાના બની ગયા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dardanē tō dīdhā nōtarā, mananē haiyuṁ, kābū vinānā tyāṁ thaī gayā

lagāma vinānā tō jyāṁ ē banyā, darda vinānā darda ē banī gayā

prēmanā aṁkura tō, phūṭayā nā phūṭayā, khudanē prēmī samajatā tyāṁ thaī gayā

vātē vātē phūṭī hōśiyārī, bhūlōnā ḍhagalā tyāṁ thātā gayā

kaṁīka gamatā, kaṁīka aṇagamatā, kāmō jīvanamāṁ tō thātā gayā

dardanī paraṁparā, jīvanamāṁ tō ē, khūbanē khūba tō sarajatā gayā

kadī vāyā, kadī nā vāyā, divasō jīvanamāṁ ēma vītatā gayā

āvyuṁ nā, rahyuṁ nā hāthamāṁ jīvanamāṁ, khālīnē khālī ē rahī gayā

dhāryā kāmō ēmāṁ tyāṁ niṣphala rahyā, niṣphalatānā darda daī gayā

haiyuṁ nē mana jyāṁ lagāma vinānā banyā, jīvana sukāna vinānā banī gayā
Scan Image

Gujarati Bhajan no. 7902 by Satguru Devendra Ghia - Kaka
First...789778987899...Last