Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7911 | Date: 15-Mar-1999
અધૂરો મને ના રાખતી મા, છીછરો ના બનાવતી થોડામાં છલકાઈ જાઉં
Adhūrō manē nā rākhatī mā, chīcharō nā banāvatī thōḍāmāṁ chalakāī jāuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 7911 | Date: 15-Mar-1999

અધૂરો મને ના રાખતી મા, છીછરો ના બનાવતી થોડામાં છલકાઈ જાઉં

  No Audio

adhūrō manē nā rākhatī mā, chīcharō nā banāvatī thōḍāmāṁ chalakāī jāuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1999-03-15 1999-03-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17898 અધૂરો મને ના રાખતી મા, છીછરો ના બનાવતી થોડામાં છલકાઈ જાઉં અધૂરો મને ના રાખતી મા, છીછરો ના બનાવતી થોડામાં છલકાઈ જાઉં

પ્રેમતણું પુષ્પ બનાવજે એવું માડી, ખીલું સુગંધ એની પાથરતો જાઉં

કરજે બુદ્ધિ તીક્ષ્ણ એટલી મારી માડી, ઇશારા તારા તો સમજી જાઉં

રાખજે હૈયું કૂણું મારું એટલું, પીડિતોના દુઃખમાં હૈયે દ્રવી જાઉં

દુખિયાના દુઃખથી રાખજે ના દૂર મને, એના પ્રેમમાં, તારો પ્રેમ પીતો જાઉં

અનાથની નાથ છે તું તો મારી માડી, તારી કૃપાને તો પાત્ર બનતો જાઉં

રહેવા દેજે આંખો નિર્મળ એટલી, દર્શન તારા બધે ને બધામાં કરતો જાઉં

સત્ય અહિંસાની કરું એવી આરાધના, જીવનને તો એનાથી ઉજાળતો જાઉં

ભાવોના બંધનમાં બાંધુ તને એવી માડી, નામ જવાનું તને ભુલાવતો જાઉં

શ્વાસોની સરગમમાં સમાવી દઉં તને એવી માડી, શ્વાસોના સૂર તારા લેતો જાઉં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

adhūrō manē nā rākhatī mā, chīcharō nā banāvatī thōḍāmāṁ chalakāī jāuṁ

prēmataṇuṁ puṣpa banāvajē ēvuṁ māḍī, khīluṁ sugaṁdha ēnī pātharatō jāuṁ

karajē buddhi tīkṣṇa ēṭalī mārī māḍī, iśārā tārā tō samajī jāuṁ

rākhajē haiyuṁ kūṇuṁ māruṁ ēṭaluṁ, pīḍitōnā duḥkhamāṁ haiyē dravī jāuṁ

dukhiyānā duḥkhathī rākhajē nā dūra manē, ēnā prēmamāṁ, tārō prēma pītō jāuṁ

anāthanī nātha chē tuṁ tō mārī māḍī, tārī kr̥pānē tō pātra banatō jāuṁ

rahēvā dējē āṁkhō nirmala ēṭalī, darśana tārā badhē nē badhāmāṁ karatō jāuṁ

satya ahiṁsānī karuṁ ēvī ārādhanā, jīvananē tō ēnāthī ujālatō jāuṁ

bhāvōnā baṁdhanamāṁ bāṁdhu tanē ēvī māḍī, nāma javānuṁ tanē bhulāvatō jāuṁ

śvāsōnī saragamamāṁ samāvī dauṁ tanē ēvī māḍī, śvāsōnā sūra tārā lētō jāuṁ
Scan Image

Gujarati Bhajan no. 7911 by Satguru Devendra Ghia - Kaka
First...790679077908...Last