Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7943 | Date: 05-Apr-1999
લથડિયા ખાતો દારૂડિયો લડવા નીકળ્યો, અસ્થિર પગલે સ્થિરતા શોધવા નીકળ્યો
Lathaḍiyā khātō dārūḍiyō laḍavā nīkalyō, asthira pagalē sthiratā śōdhavā nīkalyō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7943 | Date: 05-Apr-1999

લથડિયા ખાતો દારૂડિયો લડવા નીકળ્યો, અસ્થિર પગલે સ્થિરતા શોધવા નીકળ્યો

  No Audio

lathaḍiyā khātō dārūḍiyō laḍavā nīkalyō, asthira pagalē sthiratā śōdhavā nīkalyō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1999-04-05 1999-04-05 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17930 લથડિયા ખાતો દારૂડિયો લડવા નીકળ્યો, અસ્થિર પગલે સ્થિરતા શોધવા નીકળ્યો લથડિયા ખાતો દારૂડિયો લડવા નીકળ્યો, અસ્થિર પગલે સ્થિરતા શોધવા નીકળ્યો

ધ્રુજતા હાથે સોય પરોવવા નીકળ્યો, ઠંડીમાં ધ્રુજતા બરફમાં આળોટવા નીકળ્યો

વિરોધાભાસી માનવી જીવનમાં, એના મનનું પ્રદર્શન ને પ્રદર્શન કરવા નીકળ્યો

વાતે વાતે વચકા ભરીને, જગના માનવને એ તો પ્રેમ કરવા તો નીકળ્યો

લડવાનું હતું દુર્ગુણોની સામે, લડ નહીંતર લડનાર ગોતવા એ તો નીકળ્યો

જલતી હતી નિરાશાની આગ હૈયાંમાં, જબાનમાં આગ વેરતોને વેરતો એ નીકળ્યો

ડગલેને પગલે અસ્થિરતામાં પગલાં ભરી, જગને અસ્થિર ગણતો એ નીકળ્યો

ડૂબ્યો નશામાં જ્યાં માનવી, અસ્થિર બની, જગને અસ્થિર જોતો એ નીકળ્યો

એક જ નશામાં બન્યો લથડિયા ખાતો, અનેક નશામાં ડૂબેલો માનવી સ્થિરતા ગુમાવી બેઠો
View Original Increase Font Decrease Font

લથડિયા ખાતો દારૂડિયો લડવા નીકળ્યો, અસ્થિર પગલે સ્થિરતા શોધવા નીકળ્યો

ધ્રુજતા હાથે સોય પરોવવા નીકળ્યો, ઠંડીમાં ધ્રુજતા બરફમાં આળોટવા નીકળ્યો

વિરોધાભાસી માનવી જીવનમાં, એના મનનું પ્રદર્શન ને પ્રદર્શન કરવા નીકળ્યો

વાતે વાતે વચકા ભરીને, જગના માનવને એ તો પ્રેમ કરવા તો નીકળ્યો

લડવાનું હતું દુર્ગુણોની સામે, લડ નહીંતર લડનાર ગોતવા એ તો નીકળ્યો

જલતી હતી નિરાશાની આગ હૈયાંમાં, જબાનમાં આગ વેરતોને વેરતો એ નીકળ્યો

ડગલેને પગલે અસ્થિરતામાં પગલાં ભરી, જગને અસ્થિર ગણતો એ નીકળ્યો

ડૂબ્યો નશામાં જ્યાં માનવી, અસ્થિર બની, જગને અસ્થિર જોતો એ નીકળ્યો

એક જ નશામાં બન્યો લથડિયા ખાતો, અનેક નશામાં ડૂબેલો માનવી સ્થિરતા ગુમાવી બેઠો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

lathaḍiyā khātō dārūḍiyō laḍavā nīkalyō, asthira pagalē sthiratā śōdhavā nīkalyō

dhrujatā hāthē sōya parōvavā nīkalyō, ṭhaṁḍīmāṁ dhrujatā baraphamāṁ ālōṭavā nīkalyō

virōdhābhāsī mānavī jīvanamāṁ, ēnā mananuṁ pradarśana nē pradarśana karavā nīkalyō

vātē vātē vacakā bharīnē, jaganā mānavanē ē tō prēma karavā tō nīkalyō

laḍavānuṁ hatuṁ durguṇōnī sāmē, laḍa nahīṁtara laḍanāra gōtavā ē tō nīkalyō

jalatī hatī nirāśānī āga haiyāṁmāṁ, jabānamāṁ āga vēratōnē vēratō ē nīkalyō

ḍagalēnē pagalē asthiratāmāṁ pagalāṁ bharī, jaganē asthira gaṇatō ē nīkalyō

ḍūbyō naśāmāṁ jyāṁ mānavī, asthira banī, jaganē asthira jōtō ē nīkalyō

ēka ja naśāmāṁ banyō lathaḍiyā khātō, anēka naśāmāṁ ḍūbēlō mānavī sthiratā gumāvī bēṭhō
Scan Image

Gujarati Bhajan no. 7943 by Satguru Devendra Ghia - Kaka
First...793979407941...Last