Hymn No. 306 | Date: 02-Jan-1986
ઝરણાના મીઠા રણકારમાં, સાંભળું રણકાર તારો માત
jharaṇānā mīṭhā raṇakāramāṁ, sāṁbhaluṁ raṇakāra tārō māta
મા, ભગવાન (Almighty Mother, God)
1986-01-02
1986-01-02
1986-01-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1795
ઝરણાના મીઠા રણકારમાં, સાંભળું રણકાર તારો માત
ઝરણાના મીઠા રણકારમાં, સાંભળું રણકાર તારો માત
દૃષ્ટિ એવી દેજે માડી, અણુ-અણુમાં નીરખું તુજને માત
સંધ્યાના રંગીન રંગોમાં, ઓઢણી દેખું તારી માત - દૃષ્ટિ...
સુગંધી મંદ સમીરમાં, તારો સ્પર્શ અનુભવું માત - દૃષ્ટિ...
પંખીના મીઠા કલરવમાં, સાંભળું તારું ગાન માત - દૃષ્ટિ...
સાગરની ઊછળતી ભરતીમાં, ધબકતું તારું હૈયું દેખું માત - દૃષ્ટિ...
તારલિયાના ટમકારમાં, નીરખું તારી જ્યોત અપાર માત - દૃષ્ટિ...
હસતું મુખ બાળકનું દેખી, તારું હસતું મુખ દેખું એમાં માત - દૃષ્ટિ...
સારા-નરસા પ્રસંગોમાં માડી, દેખું અદીઠ તારો હાથ - દૃષ્ટિ...
સકળ સૃષ્ટિમાં નીરખું તુજને, નીરખી હૈયું સદા હરખાય - દૃષ્ટિ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jharaṇānā mīṭhā raṇakāramāṁ, sāṁbhaluṁ raṇakāra tārō māta
dr̥ṣṭi ēvī dējē māḍī, aṇu-aṇumāṁ nīrakhuṁ tujanē māta
saṁdhyānā raṁgīna raṁgōmāṁ, ōḍhaṇī dēkhuṁ tārī māta - dr̥ṣṭi...
sugaṁdhī maṁda samīramāṁ, tārō sparśa anubhavuṁ māta - dr̥ṣṭi...
paṁkhīnā mīṭhā kalaravamāṁ, sāṁbhaluṁ tāruṁ gāna māta - dr̥ṣṭi...
sāgaranī ūchalatī bharatīmāṁ, dhabakatuṁ tāruṁ haiyuṁ dēkhuṁ māta - dr̥ṣṭi...
tāraliyānā ṭamakāramāṁ, nīrakhuṁ tārī jyōta apāra māta - dr̥ṣṭi...
hasatuṁ mukha bālakanuṁ dēkhī, tāruṁ hasatuṁ mukha dēkhuṁ ēmāṁ māta - dr̥ṣṭi...
sārā-narasā prasaṁgōmāṁ māḍī, dēkhuṁ adīṭha tārō hātha - dr̥ṣṭi...
sakala sr̥ṣṭimāṁ nīrakhuṁ tujanē, nīrakhī haiyuṁ sadā harakhāya - dr̥ṣṭi...
English Explanation |
|
In this beautiful bhajan, it is seen that the Divine Mother is found in the smallest of particles on the earth. She can also be seen in all the wonders of nature-
In the melodious rippling of the stream, I hear Your melodious echoing sound Mother
Give me such a vision Mother, that I can see You in the smallest particle
When at the spectacular and vibrant sunset, I see Your scarf Mother,
Give me such a vision Mother, that I can see You in the smallest particle
In the fragrance of the gentle breeze, I feel Your touch Mother
Give me such a vision Mother, that I can see You in the smallest particle
In the chirping of the birds, I hear Your melodious song Mother
Give me such a vision Mother, that I can see You in the smallest particle
When the surge of the waves take place, I hear Your heart beating Mother
Give me such a vision Mother, that I can see You in the smallest particle
In the twinkling of the stars, I see Your endless flame Mother
Seeing the face of a laughing child, I see Your face in him Mother
Give me such a vision Mother, that I can see You in the smallest particle
In good and bad events Mother, I see Your invisible hand Mother
Give me such a vision Mother, that I can see You in the smallest particle
In the infinite universe, I admire You and feel overwhelmed
Give me such a vision Mother, that I can see You in the smallest particle.
|