Hymn No. 7981 | Date: 28-Apr-1999
સમજાય તો સમજજો, મારા હૈયાંની વાત, ઝીલ્યા ઘણા જીવનમાં પ્રપાત
samajāya tō samajajō, mārā haiyāṁnī vāta, jhīlyā ghaṇā jīvanamāṁ prapāta
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1999-04-28
1999-04-28
1999-04-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17968
સમજાય તો સમજજો, મારા હૈયાંની વાત, ઝીલ્યા ઘણા જીવનમાં પ્રપાત
સમજાય તો સમજજો, મારા હૈયાંની વાત, ઝીલ્યા ઘણા જીવનમાં પ્રપાત
નાજુક છે હૈયું ને વળી નાજુક છે એની જાત, સહન કરતું રહ્યું એ કંઈક આઘાત
મૂકે ના ચિંતા એ તો જીવનમાં, રહે કરતું ચિંતા એ તો દિન ને રાત
પ્રેમ તો છે અંગ જીવનમાં એનું, રહે પાડતું એ તો નવી પ્રેમની ભાત
વહે જ્યાં વિશુદ્ધ પ્રેમની ધારા એમાં, કરી દે જીવનમાં તો એ કંઈકને મહાન
લે રૂસણું જ્યારે એ કોઈની સાથ, કરે ના ત્યારે એ કોઈ સાથે તો વાત
ગમે ના ગમે એને જો કોઈ કામ, પાડે ત્યારે તો એના એ પ્રત્યાઘાત
રહ્યું છે પ્રેમાળ એ તો ઝીલી ઝીલી, જીવનમાં તો એણે ઘણા ઝંઝાવાત
ધબકતું રહ્યું છે એ તો સહુના તનમાં, છે એની તો એકની એક વાત
જાગે પ્રેમ જ્યારે એમાં, થાય અપનાવવા તૈયાર, જુએ ના ભાત, જાત કે પાત
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
samajāya tō samajajō, mārā haiyāṁnī vāta, jhīlyā ghaṇā jīvanamāṁ prapāta
nājuka chē haiyuṁ nē valī nājuka chē ēnī jāta, sahana karatuṁ rahyuṁ ē kaṁīka āghāta
mūkē nā ciṁtā ē tō jīvanamāṁ, rahē karatuṁ ciṁtā ē tō dina nē rāta
prēma tō chē aṁga jīvanamāṁ ēnuṁ, rahē pāḍatuṁ ē tō navī prēmanī bhāta
vahē jyāṁ viśuddha prēmanī dhārā ēmāṁ, karī dē jīvanamāṁ tō ē kaṁīkanē mahāna
lē rūsaṇuṁ jyārē ē kōīnī sātha, karē nā tyārē ē kōī sāthē tō vāta
gamē nā gamē ēnē jō kōī kāma, pāḍē tyārē tō ēnā ē pratyāghāta
rahyuṁ chē prēmāla ē tō jhīlī jhīlī, jīvanamāṁ tō ēṇē ghaṇā jhaṁjhāvāta
dhabakatuṁ rahyuṁ chē ē tō sahunā tanamāṁ, chē ēnī tō ēkanī ēka vāta
jāgē prēma jyārē ēmāṁ, thāya apanāvavā taiyāra, juē nā bhāta, jāta kē pāta
|