Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 310 | Date: 02-Jan-1986
હૈયેથી `મા' નું જો સ્મરણ કરે, સિધ્ધમા હૈયે આવી વસે છે
Haiyēthī `mā' nuṁ jō smaraṇa karē, sidhdhamā haiyē āvī vasē chē

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 310 | Date: 02-Jan-1986

હૈયેથી `મા' નું જો સ્મરણ કરે, સિધ્ધમા હૈયે આવી વસે છે

  Audio

haiyēthī `mā' nuṁ jō smaraṇa karē, sidhdhamā haiyē āvī vasē chē

મા, ભગવાન (Almighty Mother, God)

1986-01-02 1986-01-02 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1799 હૈયેથી `મા' નું જો સ્મરણ કરે, સિધ્ધમા હૈયે આવી વસે છે હૈયેથી `મા' નું જો સ્મરણ કરે, સિધ્ધમા હૈયે આવી વસે છે

તારા પોકારમાં જો પ્રેમ ભળે, સિધ્ધમા હૈયે આવી વસે છે

નિત્ય હૈયું તારું જો સાફ કરે, સિધ્ધમા હૈયે આવી વસે છે

હૈયેથી જો મારું-મારું મટે, સિધ્ધમા હૈયે આવી વસે છે

રટતાં-રટતાં જો હૈયું દ્રવે, સિધ્ધમા હૈયે આવી વસે છે

કામવાસના હૈયેથી જો હટે, સિધ્ધમા હૈયે આવી વસે છે

હૈયે તારા વિશ્વાસના શ્વાસ ભરે, સિધ્ધમા હૈયે આવી વસે છે

ચિત્ત સ્થિર કરી જો ધ્યાન ધરે, સિધ્ધમા હૈયે આવી વસે છે

જગજંજાળ છોડી જો તું એનો બને, સિધ્ધમા હૈયે આવી વસે છે

દયાધરમમાં સ્થિર રહે, સિધ્ધમા હૈયે આવી વસે છે
https://www.youtube.com/watch?v=8Xane21pLJA
View Original Increase Font Decrease Font

હૈયેથી `મા' નું જો સ્મરણ કરે, સિધ્ધમા હૈયે આવી વસે છે

તારા પોકારમાં જો પ્રેમ ભળે, સિધ્ધમા હૈયે આવી વસે છે

નિત્ય હૈયું તારું જો સાફ કરે, સિધ્ધમા હૈયે આવી વસે છે

હૈયેથી જો મારું-મારું મટે, સિધ્ધમા હૈયે આવી વસે છે

રટતાં-રટતાં જો હૈયું દ્રવે, સિધ્ધમા હૈયે આવી વસે છે

કામવાસના હૈયેથી જો હટે, સિધ્ધમા હૈયે આવી વસે છે

હૈયે તારા વિશ્વાસના શ્વાસ ભરે, સિધ્ધમા હૈયે આવી વસે છે

ચિત્ત સ્થિર કરી જો ધ્યાન ધરે, સિધ્ધમા હૈયે આવી વસે છે

જગજંજાળ છોડી જો તું એનો બને, સિધ્ધમા હૈયે આવી વસે છે

દયાધરમમાં સ્થિર રહે, સિધ્ધમા હૈયે આવી વસે છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

haiyēthī `mā' nuṁ jō smaraṇa karē, sidhdhamā haiyē āvī vasē chē

tārā pōkāramāṁ jō prēma bhalē, sidhdhamā haiyē āvī vasē chē

nitya haiyuṁ tāruṁ jō sāpha karē, sidhdhamā haiyē āvī vasē chē

haiyēthī jō māruṁ-māruṁ maṭē, sidhdhamā haiyē āvī vasē chē

raṭatāṁ-raṭatāṁ jō haiyuṁ dravē, sidhdhamā haiyē āvī vasē chē

kāmavāsanā haiyēthī jō haṭē, sidhdhamā haiyē āvī vasē chē

haiyē tārā viśvāsanā śvāsa bharē, sidhdhamā haiyē āvī vasē chē

citta sthira karī jō dhyāna dharē, sidhdhamā haiyē āvī vasē chē

jagajaṁjāla chōḍī jō tuṁ ēnō banē, sidhdhamā haiyē āvī vasē chē

dayādharamamāṁ sthira rahē, sidhdhamā haiyē āvī vasē chē
English Explanation: Increase Font Decrease Font

If you remember the divine mother from your heart, then Siddh Ma (divine mother) will come and reside in your heart.

If you call out to her with love, then Siddh Ma (divine mother) will come and reside in your heart.

If you always keep your heart pure, then Siddh Ma (divine mother) will come and reside in your heart.

If the feeling of “mine-mine” is erased from the heart, then Siddh Ma (divine mother) will come and reside in your heart.

While chanting her name, if your heart longs for her, then Siddh Ma (divine mother) will come and reside in your heart.

If lust is dispelled from your heart, then Siddh Ma (divine mother) will come and reside in your heart.

When you fill heart with the breath of faith, then Siddh Ma (divine mother) will come and reside in your heart.

If you steady your mind and sit in meditation, then Siddh Ma (divine mother) will come and reside in your heart.

If you leave all the worldly desires and become hers, then Siddh Ma (divine mother) will come and reside in your heart.

If you are steadfast in compassion, truth and kindness, then Siddh Ma (divine mother) will come and reside in your heart.
Scan Image

Gujarati Bhajan no. 310 by Satguru Devendra Ghia - Kaka

હૈયેથી `મા' નું જો સ્મરણ કરે, સિધ્ધમા હૈયે આવી વસે છેહૈયેથી `મા' નું જો સ્મરણ કરે, સિધ્ધમા હૈયે આવી વસે છે

તારા પોકારમાં જો પ્રેમ ભળે, સિધ્ધમા હૈયે આવી વસે છે

નિત્ય હૈયું તારું જો સાફ કરે, સિધ્ધમા હૈયે આવી વસે છે

હૈયેથી જો મારું-મારું મટે, સિધ્ધમા હૈયે આવી વસે છે

રટતાં-રટતાં જો હૈયું દ્રવે, સિધ્ધમા હૈયે આવી વસે છે

કામવાસના હૈયેથી જો હટે, સિધ્ધમા હૈયે આવી વસે છે

હૈયે તારા વિશ્વાસના શ્વાસ ભરે, સિધ્ધમા હૈયે આવી વસે છે

ચિત્ત સ્થિર કરી જો ધ્યાન ધરે, સિધ્ધમા હૈયે આવી વસે છે

જગજંજાળ છોડી જો તું એનો બને, સિધ્ધમા હૈયે આવી વસે છે

દયાધરમમાં સ્થિર રહે, સિધ્ધમા હૈયે આવી વસે છે
1986-01-02https://i.ytimg.com/vi/8Xane21pLJA/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=8Xane21pLJA

First...310311312...Last